Nominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
નવા ફેરફારો માટે મંજૂરી મેળવવા માટે, તમે બેંક ખાતું ખોલાવતી વખતે ચાર નોમિની ના નામ આપી શકશોGuru nakshatra gochar
Guru Nakshatra Gochar: ગુરુ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના દરેક કામ થશે સફળ, ધનલાભના પણ યોગBollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સઆ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, અંબાલાલની ભયાનક આગાહી
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશનું બેંકિંગ ક્ષેત્ર સતત ગ્રોથ કરી રહ્યું છે. સરકારનું ધ્યાન NPA ઘટાડવા અને બેંકોની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા પર છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા બેંકિંગ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કેબિનેટ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું કે, સરકારે બેંકિંગ નિયમોમાં લગભગ 6 ફેરફારોને મંજૂરી આપી છે. આમાં સૌથી મોટો ફેરફાર બેંક ખાતાના નોમિનીને લઈને કરવામાં આવ્યો છે. નવા નિયમ લાગુ થવાથી બેંકના તમામ ખાતાધારકોને અસર થશે.
Banking Rules PPF પીપીએમાં ચાર નોમિની ચાર નોમિની બેંકનો નિયમ Modi Govt Ppf Account Mutual Fund Account Nominees In Bank Account Rule Change Bank Account પીપીએફ બેંક એકાઉન્ટ નિયમ બદલાયો આજથી નવો નિયમ નોમિનીમાં બદલાવ મ્યુચ્યુઅલ ફંડ પીપીએફ એકાઉન્ટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
और पढो »
108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
और पढो »
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
और पढो »