વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે. હાલ શનિ વક્રી ચાલ ચલી રહ્યા છે ત્યારે તેમની સકારાત્મક અસર કોના પર પડશે તે ખાસ જાણો. જાણો આ લકી રાશિઓ વિશે. હાલ શનિ વક્રી ચાલ ચલી રહ્યા છે ત્યારે તેમની સકારાત્મક અસર કોના પર પડશે તે ખાસ જાણો. વૃષભ રાશિવાળા માટે વક્રી શનિ હરિયાળી અમાવસ્યા બાદ ખુબ શુભ સાબિત થશે. કામ ધંધા પ્રત્યે તમારું ફોકસ વધશે. ધન ભેગુ કરવાના તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળશે.
આવકમાં ઉલ્લેખનીય વધારો થવાની શક્યતા છે. તમે તમારું પોતાનું કામ શરૂ કરી શકો છો. મોટા ભાઈઓનો સાથ મળશે. નવું વાહન ખરીદી શકો છો કે જમીન ખરીદવા અંગે વિચારી શકો છો. ધનુ રાશિ: હરિયાળી અમાવસ્યા બાદ ધનુ રાશિના જાતકો માટે શનિદેવ લાભકારી સાબિત થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરીયાત જાતકોને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. અધિકારીઓનો સહયોગ મળશે. આવક વધવાથી લાઈફસ્ટાઈલમાં ફેરફાર થશે. લગ્નજીવન સુધરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કુંભ રાશિ એ શનિની સ્વરાશિ છે. આ રાશિના નોકરીયાતોને સહકર્મીઓનો સાથ મળશે.
Hariyali Amavasya Retrograde Saturn Saturn Good Luck Lucky Rashi Astrology Horoscope Predictions Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
और पढो »
દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
और पढो »
Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »
15 દિવસ બાદ આ 3 રાશિવાળાને બસ જલસા જ જલસા! ધન-વૈભવના દાતા બનાવશે ધનવાનShukra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દેવને ધન-વૈભવના દાતાનો દરજ્જો મળેલો છે. હાલમાં શુક્ર ચંદ્ર દેવની રાશિ કર્કમાં બિરાજમાન છે. જે 31 જુલાઈના દિવસે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની શુભ સ્થિતિ કેટલીક રાશિવાળાને ખુબ ફાયદો કરાવી શકે છે.
और पढो »
3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
और पढो »
ગણતરીના કલાકો બાદ આ 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે, ધન-વૈભવના દાતા બેસાડશે ધનના ઢગલેશનિવારે 20 જુલાઈના રોજ સાંજે 6.10 કલાકે તેઓ બુધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર એક ખુબ જ શુભ ગ્રહ છે અને તેના રાશિ પરિવર્તન જ નહીં નક્ષત્ર પરિવર્તનથી પણ તમામ રાશિઓ પર અસર પડે છે. વૈભવના દાતા શુક્રના આ નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિવાળાનો ભાગ્યોદય થવાની શક્યતા છે.
और पढो »