હવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણો

Banking समाचार

હવે ગણતરીના કલાકોમાં ચેક થશે ક્લીયર, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણો
AccountMoneySaving
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

RBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

RBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

આગામી દિવસોમાં બેન્કિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો જોવા મળશે. રિઝર્વ બેંક ચેક ક્લિયરિંગને લઈને મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. માત્ર થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આ માટે તમારે બે દિવસ રાહ જોવી પડશે નહીં. હાલમાં, ચેક જમા કરાવવાના સમયથી રકમ આવે ત્યાં સુધી બે દિવસ લાગે છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે નાણાકીય નીતિ જાહેર કરતી વખતે આ જાહેરાત કરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Account Money Saving Rbi Rules Governor RBI Cheques Clearance Decision રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ચેક બેંક નિયમો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારબદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારNominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
और पढो »

India Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોIndia Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે.
और पढो »

30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

હવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણયહવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણયકોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી. જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.
और पढो »

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »

108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 23:58:07