Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
આ 5 ઈન્ડિયન વેબ સીરીઝ જોઈને ઉડી જશે તમારા હોશ, હચમચાવી દેશે ક્રાઈમ અને સસ્પેન્સનું કોમ્બિનેશનચા-સિગારેટ કરતાં પણ સસ્તી છે Jio સિનેમા, માત્ર 29 રૂપિયામાં જુઓ આ સુપરહિટ ફિલ્મોતો ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી
: ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવનારી કંપની ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના 6154 કરોડ રૂપિયાના આઈપીઓનું ક્લોઝિંગ થઈ ગયું છે. આમ તો આઈપીઓને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ લિસ્ટિંગ પર મોટા નુકસાનની આશંકા છે.આ આઈપીઓને અંતિમ દિવસ મંગળવાર 4.27 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડા પ્રમાણે આઈપીઓ માટે કુલ 1,98,79,03,905 શેર માટે બોલી આવી જ્યારે વેચાણ માટે 46,51,59,451 શેરની રજૂઆત કરવામાં આવી છે. પાત્ર સંસ્થાકીય ખરીદદારોની શ્રેણીએ 5.31 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું.
Ola Electric Ipo Subscription Ola Electric Ipo Gmp Business News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dream Meaning: આ 4 સપના આવતા જ સમજી લો તમને લાગશે લોટરી, ચમકવા લાગશે તમારા સિતારાસ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના એવા હોય છે જે તમને સારા સમયના સંકેત આપે છે. સ્વપ્ન શાસ્ત્રમાં સપનામાં ચાર વસ્તુને જોવી ખુબ શુભ માનવામાં આવે છે. આ પ્રકારના શુભ સપના તમારા જીવનમાં ધન-સંપત્તિ અને સુખ સમૃદ્ધિનો સંકેત આપે છે. આવો જાણીએ સપનામાં કઈ વસ્તુ જોવી છે ધન લાભનો સંકેત.
और पढो »
આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેShani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
और पढो »
1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોકGRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
और पढो »
જન્માષ્ટમીના દિવસે બુધની રાશિમાં મંગળની એન્ટ્રી, જ્યોતિષીય ગણનામાં આ 3 રાશિઓનું ધનવાન બનવાનું નક્કીMangal Gochar Rashifal August: ગ્રહોના સેનાપતિ મંગળ ઓગસ્ટમાં રાશિ પરિવર્તન કરશે. જે દિવસે મંગળનું ગોચર થશે ત્યારે જન્માષ્ટમીનું પર્વ ઉજવવામાં આવશે. જાણો મંગળ ગોચરથી કયાં જાતકોને લાભ થશે.
और पढो »
3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
और पढो »
વૈભવી લાઈફસ્ટાઈલની શોખીન મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝટકો, રાજ્યભરમાં આ ઘટના છે ચર્ચામાં!ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ 16 ગુનામાં લીસ્ટેડ બુટલેગર નાની ચીરઇના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઈટ પેટ્રોલિગમાં હતી ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો. એ દરમિયાન બુટલેગરે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
और पढो »