ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ 16 ગુનામાં લીસ્ટેડ બુટલેગર નાની ચીરઇના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઈટ પેટ્રોલિગમાં હતી ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો. એ દરમિયાન બુટલેગરે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ 16 ગુનામાં લીસ્ટેડ બુટલેગર નાની ચીરઇના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઈટ પેટ્રોલિગમાં હતી ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો.50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબHill Stations Near Gujarat: ફરવાના શોખીનો...
પોલીસ કર્મચારી હોવા છતાં બુટલેગરને સાથ આપ્યો તેમજ ગાડીમાં શરાબની હેરાફેરી કરી પીએસઆઇ પર ગાડી ચડાવી દેવાઇ તેમ છતાં આરોપી સામેથી પકડાયો નહીં તે સહિતના ગંભીર ગુનામાં સંડોવણી હોવાના કારણે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
Neeta Chaudhary Case Gujarat Police Bootlegger Yuvraj Singh Jadeja CID Bjp Congress ગુજરાત પોલીસ બુટલેગર દારૂ સીઆઈડી ક્રાઈમ બ્રાંચ ગુજરાત સમાચાર સોશિયલ મીડિયા Sessions Court Rejects Woman Constable Neeta Chaudhary Bhachau Sessions Court Arrest
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાNavsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે
और पढो »
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ!રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે આવેલો આ સ્વામિનારાયણ ગુરુકુળ છે. કહેવામાં તો અહીં ધર્મની શિક્ષા આપવામાં આવે છે પરંતુ, હાલ આ સ્થાન અધર્મ અને અકૃત્યના કારણે ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે આ લંપટ સ્વામી.. જી હાં, આ લંપટ સ્વામીનું નામ છે ધર્મસ્વરૂપદાસ સ્વામી..
और पढो »
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »
ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
और पढो »
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »
7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લેSalary Hike: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
और पढो »