Gujarat Rains : આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી,,, ગુરુવારે રાજ્યના 113 તાલુકાઓમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ
દૈનિક રાશિફળ 5 જુલાઈ: આજનો દિવસ તુલા રાશિ માટે ખૂબ જ સારો છે, દિવસભર લાભની તકો રહેશે, વાંચો આજનું રાશિફળવિજયી રથ પર સવાર થઈ નીકળી ટીમ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ પર જીતના જશ્નની તસવીરો વાયરલCLOVES
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત અને નવસારી, વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદની હવામાનની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હજુ 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે ગુરુવારે ગુજરાતના 113 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
और पढो »
વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ, વાવણી માટે આપ્યા આ સંકેતAmbalal Patel Advise For Gujarat Farmers : ગુજરાતમાં ક્યારે થશે વાવણી લાયક વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી, અંબાલાલ પટેલે ખેડૂતો માટે આપ્યા સારા સમાચાર, અંબાલાલ પટેલે કહ્યું કે આ તારીખ સુધીમાં વાવણી કરી લેજો, ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ
और पढो »
આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદઅંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. હાલ મધ્ય ગુજરાતમાં સારા વરસાદના કોઈ સંકેત નથી.
और पढो »
વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવGujarat Weather Forecast : રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી, 29 જુનથી 2 જુલાઈ સુધી જોઈ લો ક્યાં ભારે અને ક્યાં અતિભારે વરસાદની છે આગાહી
और पढो »