અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી

Gujarat Weather Forecast समाचार

અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 60 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 217%
  • Publisher: 63%

Ambalal Patel Prediction : રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.. 27 તારીખ બાદ એક સપ્તાહ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની કરી આગાહી.. 7 દિવસ દરમિયાન થઈ શકે ગરમીનો અનુભવ...

30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો શનિ અને માયાવી રાહુ, 3 રાશિવાળાને બંપર લાભ સાથે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે! પ્રતિષ્ઠા વધશેબિગબોસ-18 માં આ ગુજરાત ણની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, લોકો પૂછી રહ્યાં છે કોણ છે આ ગુજ્જુ ગર્લdaily horoscope

દૈનિક રાશિફળ 22 નવેમ્બર: વૃશ્ચિક, ધન રાશિને આજે નાણાકીય લાભ થશે, કર્ક અને મીન રાશિ માટે દિવસ શુભ, આજનું રાશિફળ હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજી માંડ ઠંડીની શરૂઆત થઈ જ છે, ત્યાં ગરમીની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression દિવાળી 2024 Diwali 2024 વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહીગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહીAmbalal Patel Prediction અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે.
और पढो »

અંબાલાલ બાદ પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો : દિવાળીના આ દિવસોમાં આવશે વરસાદઅંબાલાલ બાદ પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો : દિવાળીના આ દિવસોમાં આવશે વરસાદParesh Goswami Prediction : આ દિવાળી તો સો ટકા બગડવાની છે. અંબાલાલ પટેલ બાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મોટો ધડાકો કરી દીધો છે કે, દિવાળી તહેવારના આ દિવસોમાં તો વરસાદ આવશે.
और पढो »

Gujarat Weather Forecast: આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણોGujarat Weather Forecast: આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણોગુજરાતમાં આગામી અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસો માટે આગાહી કરેલી છે. જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે છે.
और पढो »

અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંઅંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંAmbalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીIMD Alert For Coldwave : નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું હજી સુધી ઠંડી અનુભવાઈ નથી રહી. આગાહી વચ્ચે ઠંડી ગાયબ થઈ ગઈ છે. હજી પણ ઠંડીના દિવસો માટે રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ત્યારે ઠંડી માટે હજી કેટલી રાહ જોવી પડશે તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી દીધા છે.
और पढो »



Render Time: 2025-02-15 10:06:53