અંબાલાલ પટેલે જણાવ્યું કે, સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે. તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ગુજરાત પણ ટાઢુબોળ થવાની શરૂઆત થઈ ગઈ છે.
Ambalal Patel Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ વિતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે. સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે. પરંતું આ વચ્ચે આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે. અરબી સમુદ્રમાં જલ્દી જ એક તોફાન ઉઠવાનું છે, જેને કારણે વરસાદની આગાહી છે.
ચક્રવાતની અસરને પગલે તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંદામાન નિકોબાર ટાપુઓ પર કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા વાવાઝોડાં પડી શકે છે. વીજળી પડવાની પણ સંભાવના છે. માહે અને કરાઈકલ સહિત ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જોકે, ગુજરાતમાં હાલ તેની અસરની કોઈ આગાહી નથી. અંબાલાલ પટેલની આગાહી પણ કહે છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression દિવાળી 2024 Diwali 2024 વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહીAmbalal Patel Prediction અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે.
और पढो »
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, આ તારીખોએ તૂટી પડશે વરસાદCyclone Alert : આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ગુજરાત પણ ટાઢુબોળ થવાની શરૂઆત થઈ ગઈ છે. સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે. પરંતું આ વચ્ચે આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે.
और पढो »
Gujarat Weather: આ તે કેવી સ્થિતિ? ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી, અંબાલાલની આગાહી ખેડૂતો માટે ડરામણી!રાજ્યમાં દિવાળી બાદ હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. જો કે હજુ પણ બેવડી ઋતુનો માર છે. દિવસે ગરમી અને રાતે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શનિવારે અમદાવાદમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના ઠંડા પવનો વાતા જોવા મળ્યા. ધીરે ધીરે ઠંડી વધે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
और पढो »
કાતિલ ઠંડીને લઈને આ અપડેટ તમારા હોંશ ઉડાડી દેશે, આગાહીઓ વચ્ચે નવી સિસ્ટમ થઈ એક્ટિવWinter Forecast BY IMD : આ વર્ષની શરૂઆતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે લા નીનાને કારણે દેશમાં તીવ્ર શિયાળો પડી શકે છે. પરંતુ હવે આ અંદાજો ખોટા જણાય છે
और पढो »
ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીIMD Alert For Coldwave : નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું હજી સુધી ઠંડી અનુભવાઈ નથી રહી. આગાહી વચ્ચે ઠંડી ગાયબ થઈ ગઈ છે. હજી પણ ઠંડીના દિવસો માટે રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ત્યારે ઠંડી માટે હજી કેટલી રાહ જોવી પડશે તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી દીધા છે.
और पढो »
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહીWinter Alert : ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો... હવામાન વિભાગ અને અંબાલાલે કહ્યું- 15 દિવસ બાદ ઠંડીનો ચમકારો દેખાશે, ડિસેમ્બરમાં હાડ થીજવશે ઠંડી ...
और पढो »