કાતિલ ઠંડીને લઈને આ અપડેટ તમારા હોંશ ઉડાડી દેશે, આગાહીઓ વચ્ચે નવી સિસ્ટમ થઈ એક્ટિવ

Winter Forecast समाचार

કાતિલ ઠંડીને લઈને આ અપડેટ તમારા હોંશ ઉડાડી દેશે, આગાહીઓ વચ્ચે નવી સિસ્ટમ થઈ એક્ટિવ
PredictionLa NinaMonsoon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 164%
  • Publisher: 63%

Winter Forecast BY IMD : આ વર્ષની શરૂઆતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે લા નીનાને કારણે દેશમાં તીવ્ર શિયાળો પડી શકે છે. પરંતુ હવે આ અંદાજો ખોટા જણાય છે

Shani Gochar

દિવાળી પર શનિએ 30 વર્ષ બાદ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય બંપર ધનલાભ થશે! હરિફો હાંફી જશેશરીર પર મુલતાની માટી ઘસીને સોનમ કપૂરે બનાવી દીધી ચોલી! ઉત્તેજક ફોટા થયા વાયરલ દેશના મોટાભાગના વિસ્તારોમાં ઓક્ટોબરના અંત પછી સરેરાશ તાપમાન 2 ડિગ્રી સુધી વધી જાય છે. ઓક્ટોબરમાં હજુ શિયાળો શરૂ થયો નથી. લોકો હજુ પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારથી, IMD સહિત વિશ્વભરની હવામાન એજન્સીઓની આગાહીઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

લા નીનાની સ્થિતિની આગાહીને કારણે એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે તીવ્ર શિયાળો પડી શકે છે. પરંતુ હજુ સુધી લા નીનાની રચના થઈ નથી. હવામાન વિભાગનું માનવું છે કે આ શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.અમેરિકન એજન્સી NOAA, ઓસ્ટ્રેલિયન એજન્સી ABM અને ભારતીય હવામાન એજન્સી IMDએ એપ્રિલમાં લા-નીના અંગે અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે જૂનમાં લા-નીનાના વિકાસની સંભાવના 85% છે. પરંતુ ચોમાસું પૂરું થયા પછી પણ હજુ સુધી લા નીનાનું નિર્માણ થયું નથી.

સિરસા , રોહતક , ચંદીગઢ અને અમૃતસર માં સમાન તાપમાન જોવા મળ્યું હતું, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી નોંધાયું જે 3.2 ડિગ્રી વધુ તાપમાન છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી તાપમાન જે સામાન્ય 4.3 ડિગ્રી વધુ તાપમાન છે. વર્ષ 2010-2023 માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prediction La Nina Monsoon La-Nina Develops ઠંડીની આગાહી શિયાળો ઠંડી પડશે કાતિલ ઠંડી હાડ થીજવતી ઠંડી લા નીના લા નીનો IMD Winter Rainfall In India Rainfall In India In August Monsoon In India India Rain Rainfall September 2024 News About Rainfall India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Winter Forecast BY Ambalal Patel હવામાન વિભાગ IMD Indian Weather La Nina WEATHER UPDATE La Nina Indian Weather La Nina Winter Temperatures India Meteorological Department ENSO-Neutral Conditions

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »

ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »

એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!Smartphone launched in September 2024: અમે તમને સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલાં શાનદાર સ્માર્ટફોન વિશે જણાવીશું. ચાલો જોઈએ કે યાદીમાં કઈ-કઈ કંપનીઓના કયા-કયા મોડલના નામ સામેલ છે.
और पढो »

Bonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજીBonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજીShakti Pumps Bonus Share: શક્તિ પંપમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ પરંતુ વેચવાલી વચ્ચે શેરમાં 5 ટકાની લોવર સર્કિટ લાગી ગઈ હતી.
और पढो »

Voluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણોVoluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણોકેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
और पढो »

ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »



Render Time: 2025-02-15 14:35:04