કેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
કેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.મંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!તૈયાર રહેજો ચક્રવાત આવે છે! ગુજરાતીઓની દિવાળી બગાડશે વાવાઝોડુ, અંબાલાલની ઘાતક આગાહીdaily horoscope
કેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરની આ નવી ગાઈડલાઈન્સ મુજબ એવા કેન્દ્રીય કર્મચારીઓ કે જેમણે 20 વર્ષની રેગ્યુલર સર્વિસના સમયગાળાને પૂરો કર્યો હોય, તેઓ ઈચ્છે તો નિયુક્ત કરનારી ઓથોરિટીને ત્રણ મહિનાની નોટિસ આપીને વોલેન્ટરી રિટાયરમેન્ટ માટે મંજૂરી માંગી શકે છે.
આ નિયમ મુજબ જો કેન્દ્રીય કર્મચરી 3 મહિનાના નોટિસ પીરિયડથી ઓછા સમયમાં રિટાયર થવા માંગતો હોય તો તેણે તે માટે લેખિતમાં જાણ કરવી પડશે. નિયુક્ત કરનારી ઓથોરિટીની ભલામણ પર વિચાર કર્યા બાદ નોટિસ પીરિયડ નાનો કરી શકે છે. કેન્દ્રીય કર્મચારી વોલેન્ટરી રિટાયરમેન્ટ માટે એકવાર નોટિસ આપી દે પછી ઓથિરીટીના અપ્રુવલ વગર તેને પાછું ખેંચી શકે નહીં. તેને પાછું ખેંચવા માટે જે તારીખે રિટાયરમેન્ટની મંજૂરી માંગવામાં આવી હોય તેનાથી 15 દિવસ પહેલા અરજી કરવાની રહેશે.
NPS Voluntary Retirement Guilelines VRS India News Gujarati News Business News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનમીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
और पढो »
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »
ગુજરાત સરકારનો મોટો આદેશ : સરકારી કર્મચારીઓને ફરજિયાત બનાવ્યું હેલ્મેટ, જાણો આખી માહિતીGujarat Government Big Action : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત... સરકારી કચેરીઓમાં આવતાં કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત... વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેના માટે ફરજિયાત
और पढो »
રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશેRera New Rule For Builders : રેરાએ પ્રોજેક્ટની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેક્ટમાં ક્યુઆર કોડ ફરજિયાત મૂકવાનો આદેશ કર્યો, જેથી લોકોને પ્રોજેક્ટની તમામ માહિતી મળી રહે
और पढो »
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »
મહિલાઓ માટે દમદાર છે આ સરકારી સ્કીમ, ટેક્સમાં છૂટની સાથે મળશે 7.5% વ્યાજમહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC)યોજના મહિલાઓને બચત અને રોકાણ માટે પ્રોત્સાહિત કરે છે. તેમાં 7.5 ટકા વ્યાજ, ટેક્સ છૂટ અને નોમિનીટ જોગવાઈ સામેલ છે. જેનાથી મહિલાઓ નાણાકીય સ્વતંત્રતા અને સુરક્ષા પ્રાપ્ત કરી શકે છે.
और पढो »