રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશે

New Rule समाचार

રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશે
Rule ChangePropertyInvestment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 197%
  • Publisher: 63%

Rera New Rule For Builders : રેરાએ પ્રોજેક્ટની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેક્ટમાં ક્યુઆર કોડ ફરજિયાત મૂકવાનો આદેશ કર્યો, જેથી લોકોને પ્રોજેક્ટની તમામ માહિતી મળી રહે

200 વર્ષ બાદ દશેરા પર દુર્લભ રાજયોગ! આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભની સાથે નોકરી-ધંધામાં ગજબની પ્રગતિ થશે!daily horoscope

રાશિફળ 12 ઓક્ટોબર: આજે આ રાશિવાળા પર રહેશે શનિદેવની અપાર કૃપા, આકસ્મિક ધનલાભના યોગ, જાણો કોણે રહેવું પડશે સતર્કદશેરાથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, આ ભાગમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, અંબાલાલની નવી આગાહી પ્રોપર્ટીની જે પણ સ્કીમ હોય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવી એ બિલ્ડર અને ડેવલપરની ફરજમાં આવે છે. ગ્રાહકને સ્કીમની તમામ માહિતી મળી રહે એ હેતુથી રેરા દ્વારા નવો નિયમ લાગુ કરાયો છે. તે મુજબ હવેથી પ્રોજેક્ટ અંગેની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેક્ટસમાં ઊઇ કોડ રાખવાનું ફરજિયાત બનાવાયું છે. રેરાએ પરિપત્ર જાહેર કરીને 1 ઓક્ટોબરથી આ નિયમ લાગુ કર્યો છે.

રિયલ એસ્ટેટની કોઈ પણ સ્કીમ અંગે માહિતી હોય તો લોકોને પ્રોજેક્ટની સાઈટ પર જવું પડે છે. આ માહિતી હવે સરળતાથી તમામ લોકોને મળી રહે તે માટે રેરાએ નવો પ્રયાસ આદર્યો છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ વિશએ પ્રકાશિત કરવામાં આવતી તમામ જાહેરાતો, બ્રોશર અને પ્રોસ્પેક્ટમાં ક્વિક રિસ્પોન્સ કોડ મૂકવાનો આદેશ કરાયો છે.આ નિયમથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી ક્યૂઆર કોડની મદદથી પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી શકશે. આ નિયમને 1 ઓક્ટોબરથી લાગુ કરાયો છે.

આ સાથે જ રેરાએ જણાવ્યું કે, રેરા નોંધણી પ્રમાણપત્રમાં અપાતા ઊઇ કોડ હિસ્સેદારો-ઘર ખરીદનારાઓ રોકાણકારો અને અન્ય રસ ધરાવતા પક્ષકારોને તેમના સ્માર્ટફોન વડે તેને સ્કેન કરતાની સાથે સબંધિત પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી મેળવી શકશે. જોકે કાનૂની દસ્તાવેજો જેમ કે એગ્રીમેન્ટ ફોર સેલ, વેચાણ ખત અને અન્ય બંધનકર્તા કરારો માટે 8 -અંકના કોડને બદલે સંપૂર્ણ રેરા નોંધણી નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે. આનાથી ગંભીર કાનૂની વ્યવહારોમાં મૂંઝવણ અને ખોટી રજૂઆતો અટકશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rule Change Property Investment Real Estate Market Ahmedabad Redevelopment Society Rules Society Redevelopment Law Redevelopment Rules For Residential રિડેવલપમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ પ્રોપર્ટી Investment Property Property In Ahmedabad રોકાણ Invstors અમદાવાદ Rera Rera Judgement Rera New Rule રેરા રેરાનો ચુકાદો Property Investment Ahmedabad Property Market Investment અમદાવાદમાં રોકાણ રોકાણ વાઈબ્રન્ટ ગુજરાત Vibrant Gujarat UAE-India Tie Up Prime Minister Narendra Modi Abu Dhabi Crown Prince Sheikh Khaled Bin Mohamed Abu Dhabi Ahmedabad News Current Affairs Ahmedabad City News Online UAE Signs Mou Food Parks યુએઈ કરાર ફૂડ પાર્ક ગુજરાતમાં ફૂડ પાર્ક બનશે Food Park In Gujarat UAE Signs Mou For Food Parks UAE To Build Food Park In Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશેIIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશેઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે.
और पढो »

Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ; શેર કરી પોસ્ટZomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ; શેર કરી પોસ્ટZomato CEO: તાજેતરના વર્ષોમાં, એવા ઘણા CEO છે જેમણે એક દિવસ માટે કર્મચારી તરીકે કામ કરીને તેમના વ્યવસાયને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે.
और पढो »

ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયાગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયાGujarat Cabinet Expansion : પીએમ મોદીએ વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ રદ કરીને રાજભવન જવાનું નક્કી કર્યું, અને રાજભવનમાં બેઠકોનો ધમધમાટ કર્યો, તેનાથી ફરી ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ વહેતી થઈ
और पढो »

જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનજ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
और पढो »

હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયહવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »

હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળહાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળNumerology Horoscope: અંકશાસ્ત્ર અનુસાર આ સપ્તાહે ગ્રહો અને તારાઓની સ્થિતિ મહત્વપૂર્ણ સંકેતો આપી રહી છે. આ અઠવાડિયે નંબર 2 અને નંબર 6 વાળા લોકોને કમાણી કરવાની સુવર્ણ તકો મળશે. મૂલાંક નંબર 4 વાળા લોકો પ્રવાસ પર જઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 18:03:10