IIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશે

IIM Ahmedabad समाचार

IIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશે
ReservationReservation PolicyPhd Scholars
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે. આ સ્ટેપનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને વિકલાંગ વ્યક્તિઓ સહિત અનામત વર્ગોના ઉમેદવારોને દેશની ટોચની B-શાળાઓ દ્વારા ઓફર કરવામાં આવતા મેનેજમેન્ટમાં ડોક્ટરલ પ્રોગ્રામ માટે અરજી કરવા સક્ષમ બનાવવાનો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં IIM અમદાવાદમાં પીએચડી એડમિશનના મામલે અનામત નીતિનો અમલ ન કરવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. જે બાદ આઇઆઇએમ અમદાવાદ દ્વારા હાઇકોર્ટને પીએચડીમાં પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. એફિડેવિટ ફાઈલ કરતાં સમયે IIM અમદાવાદે જણાવ્યું હતું કે, PHD પ્રેક્ટિસમાં પ્રવેશ માટે અનામત નીતિના અમલ માટે આંતરિક સમિતિની રચના કરીને વર્ષ 2025થી PHD પ્રવેશ પ્રક્રિયામાં આરક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે.

IIMA વેબસાઈટ પર પોસ્ટ કરાયેલ 'PhD એડમિશન 2025' ની જાહેરાત જણાવે છે કે"પ્રવેશ દરમિયાન આરક્ષણ માટેની ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે". આગામી વર્ષથી સંસ્થામાં ક્વોટા શરૂ કરવામાં આવશે. ડોક્ટરલ પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે અને ઇન્ટરવ્યું આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાય તેવી શક્યતા છે.

IIM અમદાવાદે 19મી સપ્ટેમ્બરથી PHDની પ્રેક્ટિસ માટે ઓનલાઈન અરજી ફોર્મ બહાર પાડ્યા છે. જેમાં અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે પરંતુ અનામત ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા રહેશે. આ પ્રથમ વખત છે જ્યારે IIM અમદાવાદ અનામત હેઠળ PHD કોર્સમાં ઉમેદવારોને પ્રવેશ આપશે, આ પહેલાં IIM અમદાવાદે PHD પ્રવેશ પ્રક્રિયામાં અનામત નીતિ લાગુ કરી ન હતી.

IIM અમદાવાદમાંથી અત્યાર સુધીમાં કુલ 471 ડોક્ટરલ વિદ્યાર્થીઓ ડોક્ટરલ પ્રોગ્રામમાંથી સ્નાતક થયા છે. વર્ષ 2025 માટે IIM અમદાવાદે 20 જાન્યુઆરી 2025 સુધીમાં PHDમાં પ્રવેશ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reservation Reservation Policy Phd Scholars Government Guidelines Gujarati News અનામત આઈઆઈએમ અમદાવાદ Education News Education Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે.
और पढो »

ગુજરાતમાં આ જગ્યાએ શ્વાસ લેવાના પૈસા લેશે તંત્ર, નાગરિકોએ ચુકવવા પડશે 10 રૂપિયાગુજરાતમાં આ જગ્યાએ શ્વાસ લેવાના પૈસા લેશે તંત્ર, નાગરિકોએ ચુકવવા પડશે 10 રૂપિયાઅમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના બે ગાર્ડનમાં નાગરિકોને પ્રવેશ કરવા માટે ફી ચુકવવી પડશે. અમદાવાદ પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં બનાવવામાં આવેલા ઓક્સીજન પાર્કમાં પણ હવે ફી ચુકવવી પડશે.
और पढो »

અમદાવાદ નહીં ગુજરાતના આ શાનદાર શહેરમાં જ કરાય નોકરી! દરેક કામમાં મળે છે સૌથી ઉંચો પગારઅમદાવાદ નહીં ગુજરાતના આ શાનદાર શહેરમાં જ કરાય નોકરી! દરેક કામમાં મળે છે સૌથી ઉંચો પગારHigh Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે.
और पढो »

BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તકBCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તકIND vs BAN Test Series: બીસીસીઆઈએ માત્ર પ્રથમ ટેસ્ટ માટે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
और पढो »

Waterborne Diseases: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમWaterborne Diseases: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમWaterborne Diseases: વરસાદના કારણે જ્યારે ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે તો આ પાણી સમસ્યાનું કારણ બને છે અને સાથે જ ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદ પછી પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે.
और पढो »



Render Time: 2025-02-13 20:57:22