અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયા

Ganesh Visarjan 2024 समाचार

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયા
Eid Milad Un NabiAhmedabadAhmedabad Roads
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 142%
  • Publisher: 63%

Ahmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો

daily horoscopeChildbhandasar mandir અમદાવાદ માટે 16 અને 17 સપ્ટેમ્બરના દિવસ મહત્વના છે. કારણ કે, આ બે દિવસમાં ઈદના જુલુસ, ગણેશ વિસર્જન ને કારણે અમદાવાદ ના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદ ના કોટ વિસ્તાર તથા રિવરફ્રન્ટના માર્ગ બંને તહેવારોને કારણે બંધ રહેશે. તેથી અમદાવાદ ીઓએ બંધ કરાયેલા રસ્તાને બદલે વૈકલ્પિક રુટના ઉપયોગ કરવાની અમદાવાદ પોલીસે સલાહ આપી છે.

કાલુપુર રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલ થઇ કાગડાપીઠથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડીયા દરવાજાથી ખમાસા ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડનથી એલીસબ્રીજ થી ટાઉનહોલ સર્કલ સુધી આવ-જા કરી શકાશે નહી. એસ.ટી.થી ભુલાભાઈ ચાર રસ્તા થી કાંકરીયા ચોકી થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઈ ઝઘડિયા ઓવરબ્રિજ થઈ અનુપમ સિનેમા થઈ ગોમતીપુર રેલ્વે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ સરસપુર આંબેડકર હોલ થઈ કાલુપુર બ્રીજ થઈ રેલ્વે સ્ટેશન ઇનગેટ તથા નરોડા તરફ આવ-જા કરી શકાશે.

દિલ્હી દરવાજાથી દરીયાપુર સર્કલથી ઈદગાહ સર્કલથી બાબુ જગજીવનરામ બીજ થઈ ગીરધરનગર સર્કલથી મહારાજ પ્રફનારસ્વામી બ્રીજ નીચેથી અંડરબ્રીજ સર્કલ થી અવર જવર કરી શકાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Eid Milad Un Nabi Ahmedabad Ahmedabad Roads Ganesh Visarjan 2024 Ahmedabad Ahmedabad Roads Closed For Ganesh Visarjan Ahmedabad Latest News Ahmedabad Breaking News Ahmedabad News In Gujarati Ahmedabad News Live Today Gujarat News Gujarati News News In Gujarati અમદાવાદ સમાચાર અમદાવાદ સમાચાર ગુજરાતી ગણેશ વિસર્જન 2024 ઈદે મિલાદ ઉન નબી અમદાવાદ અમદાવાદના રસ્તાઓ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર Ahmedabad Police Ahmedabad Police News Ganesh Virsjan Ganesh Virsjan Ahmedabad Ganesh Virsjan News Ganesh Virsjan Route Surat Police News Surat Police Action ગુજરાતી સમાતાર અમદાવાદ પોલીસ અમદાવાદ પોલીસ કામગીરી અમદાવાદ પોલીસ એક્શન ગણેશ વિસર્જન ગણેશ વિસર્જન રસ્તાઓનું જાહેરનામું અમદાવાદ પોલીસ સમાચાર ટ્રાફિક બાબતે જાહેરનામુ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

Cyclone Asna: સ્પર્શીને ગયું એમાં તો ગુજરાતને એવું હચમચાવી ગયું...દુર્લભ વાવાઝોડાએ હવામાન ધૂરંધરોની ચિંતા વધારીCyclone Asna: સ્પર્શીને ગયું એમાં તો ગુજરાતને એવું હચમચાવી ગયું...દુર્લભ વાવાઝોડાએ હવામાન ધૂરંધરોની ચિંતા વધારીGujarat Cyclone Asna : ગુજરાતમાં આજે ભારે વરસાદ અને પૂરના કારણે દરિયાઈ મોજા સાથે તોફાની વરસાદની સંભાવનાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પોરબંદર, દ્વારકા, સોમનાથ-વેરાવળ, વડોદરા સહિત 11 દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ છે. આજે પણ 500 રોડ રસ્તાઓ બંધ છે અને 500 ગામોમાં અંધારપટ છે.
और पढो »

Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, આ ભુલના કારણે કરોડપતિ પણ આવી જાય રોડ પરVastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, આ ભુલના કારણે કરોડપતિ પણ આવી જાય રોડ પરVastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી ભુલો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં 3 એવી વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી વ્યક્તિ કંગાળ થઈ જાય છે.
और पढो »

લોકો એકમાં થાકી જાય છે...ભારતના આ રાજાને હતી 350 પ્રેમિકાઓ, 10 રાણીઓ, 88 સંતાનો!લોકો એકમાં થાકી જાય છે...ભારતના આ રાજાને હતી 350 પ્રેમિકાઓ, 10 રાણીઓ, 88 સંતાનો!ભારતમાં આઝાદી પહેલાં દેશભરમાં રાજાઓ-મહારાજાઓનું શાસન હતું. જેમાંથી ઘણાં રાજા-મહારાજાઓ પોતાના અનોખા શોખ અને અવનબી ખુબીઓને કારણે પ્રસિદ્ધ પણ હોય છે.
और पढो »

Personality Development: આકર્ષક પર્સનાલિટી માટે રોજ સૂતા પહેલા કરો આ 4 કામ, લોકો ફરવા લાગશે તમારી આગળપાછળPersonality Development: આકર્ષક પર્સનાલિટી માટે રોજ સૂતા પહેલા કરો આ 4 કામ, લોકો ફરવા લાગશે તમારી આગળપાછળPersonality Development: સુતા પહેલા તમે શું કરો છો તેની અસર ઊંઘ પર પણ થાય છે અને બીજા દિવસ પર પણ થાય છે. આજે તમને કેટલીક હેલ્ધી બેડ ટાઈમ પ્રેક્ટિસ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો ઊંઘ પણ સારી આવશે અને તમારી પર્સનાલિટી પણ સુધરશે.
और पढो »



Render Time: 2025-02-13 16:18:19