Cyclone Asna: સ્પર્શીને ગયું એમાં તો ગુજરાતને એવું હચમચાવી ગયું...દુર્લભ વાવાઝોડાએ હવામાન ધૂરંધરોની ચિંતા વધારી

Cyclone Asna समाचार

Cyclone Asna: સ્પર્શીને ગયું એમાં તો ગુજરાતને એવું હચમચાવી ગયું...દુર્લભ વાવાઝોડાએ હવામાન ધૂરંધરોની ચિંતા વધારી
CycloneNaliaKutch
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 137%
  • Publisher: 63%

Gujarat Cyclone Asna : ગુજરાતમાં આજે ભારે વરસાદ અને પૂરના કારણે દરિયાઈ મોજા સાથે તોફાની વરસાદની સંભાવનાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પોરબંદર, દ્વારકા, સોમનાથ-વેરાવળ, વડોદરા સહિત 11 દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ છે. આજે પણ 500 રોડ રસ્તાઓ બંધ છે અને 500 ગામોમાં અંધારપટ છે.

Cyclone Asna : સ્પર્શીને ગયું એમાં તો ગુજરાતને એવું હચમચાવી ગયું...દુર્લભ વાવાઝોડાએ હવામાન ધૂરંધરોની ચિંતા વધારી

ગણતરીના કલાકોમાં શનિ પાપી ગ્રહના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિવાળાને અકલ્પનીય લાભ થશે, ધન-વૈભવમાં વધારો થશે!daily horoscope ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. હાલમાં રાહતકાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન, IMD એ નવા ખતરાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વાસ્તવમાં, અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભું થવાની અને ઓમાનના કિનારા તરફ આગળ વધવાની સંભાવના છે. જેના કારણે ગુજરાત હવે ચક્રવાત 'આસ્ના'ના ખતરામાં છે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. IMDના આ એલર્ટ બાદ અધિકારીઓએ ઝૂંપડાં અને અસ્થાયી મકાનોમાં રહેતા લોકોને શાળા, મંદિર કે અન્ય ઈમારતોમાં આશરો લેવા કહ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cyclone Nalia Kutch Saurashtra Intensity Gujarati News India News Gujarat News આશના વાવાઝોડું વાવાઝોડાના અપડેટ વાવાઝોડા સમાચાર ગુજરાતમાં વાવાઝોડું વાવાઝોડું લેટેસ્ટ અપડેટ કચ્છ પર વાવાઝોડાની ઘાત સૌરાષ્ટ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર Cyclone Latest Update Asna Cyclone Update Ambalal Patel Ni Agahi Ambalal Ni Agahi અંબાલાલ પટેલની આગાહી Gujarat Weather Forecast Gujarat Weather Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!Cyclone Asna Latest Update : ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.
और पढो »

વડોદરામાં તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું કે શહેર ડૂબી ગયું, 1500 કરોડના નુક્સાન માટે કોણ જવાબદાર?વડોદરામાં તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું કે શહેર ડૂબી ગયું, 1500 કરોડના નુક્સાન માટે કોણ જવાબદાર?Vadodara Flood : વડોદરામાં પહેલીવાર પૂર નથી આવ્યું, વડોદરા વર્ષોથી ડૂબતુ આવ્યું છે, આ શહેરના ડૂબવા પાછળ તંત્ર કારણભૂત છે... શું તંત્ર પાસે પૂર રોકવાનો કોઈ માસ્ટરપ્લાન નથી, શું લોકો ટેક્સ એટલા માટે ભરે છે કે, તેમના ઘર-ગાડી પૂરમાં ડુબી જાય...
और पढो »

સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેસુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »

હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંહવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
और पढो »

IND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલIND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલIndia vs England Test Series Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષ ઈંગ્લેન્ડની મુલાકાતે હશે, જ્યાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝનું શિડ્યુલ સામે આવી ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેની જાહેરાત કરી છે
और पढो »

Cylone Asna: શું ગુજરાતમાં કઈંક ખતરનાક થવાનું છે? અસના વાવાઝોડાનું ભારે જોખમ, દાયકાઓ બાદ સર્જાઈ આ દુર્લભ સ્થિતિCylone Asna: શું ગુજરાતમાં કઈંક ખતરનાક થવાનું છે? અસના વાવાઝોડાનું ભારે જોખમ, દાયકાઓ બાદ સર્જાઈ આ દુર્લભ સ્થિતિહવામાન વિભાગની એક અપડેટે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતમાં એક વાવાઝોડું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર એક ચક્રવાત બની રહ્યું છે.
और पढो »



Render Time: 2025-02-15 19:49:20