Vadodara Flood : વડોદરામાં પહેલીવાર પૂર નથી આવ્યું, વડોદરા વર્ષોથી ડૂબતુ આવ્યું છે, આ શહેરના ડૂબવા પાછળ તંત્ર કારણભૂત છે... શું તંત્ર પાસે પૂર રોકવાનો કોઈ માસ્ટરપ્લાન નથી, શું લોકો ટેક્સ એટલા માટે ભરે છે કે, તેમના ઘર-ગાડી પૂરમાં ડુબી જાય...
અફવા-આગાહીઓ છોડો! ગુજરાતમાં આગામી 5 દિવસમાં ક્યાં છે સૌથી મોટો ખતરો? ભારત સરકારે આપી સુચના30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારને વડોદરાનો વિકાસ ન દેખાયો! શહેરને પૂરથી 1500 કરોડનું નુકસાન30 વર્ષ બાદ ગ્રહોના રાજાએ શનિ સાથે બનાવ્યો દુર્લભ યોગ, 3 રાશિવાળાને મળશે ઝળહળતી સિદ્ધિ! અપાર ધનલાભના યોગBudh Uday 2024: બુધ ગ્રહનો કર્ક રાશિમાં થયો ઉદય, 3 રાશિઓનું નોકરીમાં વધશે પદ અને મળશે અઢળક ધન
નેતાઓ પણ સમજી ગયા છે કે હવે જવાબ આપવાનો સમય છે. અમે સવાલ ઉઠાવી રહ્યાં છીએ કે તંત્રના કહેવાતા બાહોશ અધિકારીઓ કેમ થાપ ખાઈ ગયા, કેમ વડોદરાને ડૂબાડ્યું એ અમારી સાથે હવે તમારી પાસે વડોદરાની જનતા જવાબ માગશે. અમે તો ફક્ત સવાલો કરી શકીએ પણ વડોદરા આ દર્દને નહીં ભૂલાવે શકે..... અમે આજે સવાલ કરી રહ્યાં છીએ કે વડોદરા કઈ રીતે ડૂબ્યું, એવી કઈ ભૂલ થઈ કે શહેર ડૂબી ગયું, કોણ છે જવાબદાર અને શું દોષીઓ સામે કાર્યવાહી થશે?.
સ્થાનિક તંત્રને પણ અંદાજ હતો કે 10 ઈંચ સુધી વરસાદ વરસશે પણ એક સાથે ત્રણ સિસ્ટમ અને આજવાના કેચમેન્ટ એરિયામાં વરસાદને પગલે તંત્રના તમામ અંદાજો ખોટા ઠેરવી દીધા હતા. આજવા ડેમ ભરાવવા લાગ્યો અને અહીંથી શરૂ થયો બેદરકારીનો ખરો ખેલ....આ બાબતે ગાંધીનગર સુદ્ધાને અજાણ રખાયું... મોટી તોપ સમજતા સરકારી બાબુઓએ એવી ભૂલો કરી કે વડોદરાની 30 લાખ પ્રજા ભોગ બની...
Gujarat Flood Vadodara Rain વડોદરામાં પૂર વિશ્વામિત્રીમાં પૂર વડોદરામાં હવામાન આજે હવામાન આજે વડોદરાનું હવામાન આજે વડોદરાનું હવામાન હવામાનની આગાહી વડોદરા હવામાનની આગાહી આજે વડોદરામાં હવામાન હવામાન 10 દિવસ Weather In Vadodara Today Weather Today Vadodara Weather Vadodara Weather Today Weather Forecast Vadodara Weather Forecast Weather Today In Vadodara Weather 10 Days Weather 10 Days Vadodara Weather Vadodara Tomorrow Vadodara Tomorrow Weather Weather In Vadodara 10 Days Weather Vadodara Gujarat Gujarat Weather Weather Ahmedabad Weather Of Vadodara Vadodara Weather Live Vadodara Rain Weather In Vadodara Tomorrow Flood Situation In Vadodara Weter Level Vadodara Vadodara Weather News Vadodara News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતીઓના સપનાની નગરી અમદાવાદ ડૂબી પાણીમાં! 10 વીડિયો જોઈ નિસાસો નાંખશો કે આ શું થઈ ગયું!Ahmedabad Flood Alert : જરા અમસ્તા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. ગુજરાતની સૌથી મોટી મનપાના વરસાદી પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે. ધોધમાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કર્યું છે. ત્યારે હવે અમદાવાદીઓ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે ખતરનાક મોટી વરસાદી સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી છે.
और पढो »
ખાડા રાજ! રોડ પર નીકળતાં પહેલાં વીમો કઢાવી લેજો, ખાડામાં રોડ કે રોડ પર ખાડાGujarat Monsoon 2024: ગુજરાતમાં વરસાદ પછી ખાડાઓનું એવું સામ્રાજ્ય રોડ પર થઈ ગયું છે, વાહન ચાલકોને રોડ પર ચાલવું જીવનું જોખમ થઈ ગયું છે. વરસાદમાં નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખુલી ગઈ છે. એક-બે શહેર કે મહાનગર નહીં પરંતુ રાજ્યના તમામ જિલ્લામાં રોડની દુર્દશા થઈ છે.
और पढो »
Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક ઝટકો, ટોક્યોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી સસ્પેન્ડBWF એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે અને તેઓ પેરિસ 2024 પેરાલિમ્પિક રમતમાં ભાગ લઈ શકશે નહીં.
और पढो »
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો...જુલાઈથી આટલું વધશે મોંઘવારી ભથ્થું! જાણો ક્યારે થશે જાહેરાતકેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે જો કે હજુ સુધી જૂન 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા જાહેર કરાયા નથી. પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે.
और पढो »