BWF એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે અને તેઓ પેરિસ 2024 પેરાલિમ્પિક રમતમાં ભાગ લઈ શકશે નહીં.
જ્યાં સિંહ-દિપડાં રોજ પીવે છે પાણી! જ્યાં માસિકમાં મહિલાઓને છે દર્શનની છૂટ, ગુજરાતનું અનોખું મંદિરHoroscope
રાશિફળ 13 ઓગસ્ટ: આજે બનેલો દુર્લભ યોગ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, અટવાયેલા કાર્યો ફટાફટ પૂરા થશેબેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એ જાહેરાત કરી છે કે ભારતને ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનારા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ સંબંધિત નિયમોના ભંગને કારણે 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. તેઓ હવે પેરિસ પેરાલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ શકશે નહીં. પેરિસમાં પેરાલિમ્પિક 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે.
પ્રમોદ ભગત પર એન્ટી ડોપિંગ ડિવિઝન કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ એ દોષિત ઠરવા બદલ કાર્યવાહી કરી છે. BWF તરફથી જણાવાયું કે એન્ટી ડોપિંગ ડિવિઝન કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટે પ્રમોદ ભગતને 12 મહિનાની અંદર 3વાર પોતાના ઠેકાણા અંગે જાણકારી આપવા કહ્યું હતું પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ 1 માર્ચ 2024ના રોજ CSA એ તેમને દોષિત ઠેરવીને 18 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો. પ્રમોદે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી પરંતુ 29 જુલાઈના રોજ CSA અપીલ ડિવિઝને તેને ફગાવી દીધી હતી.
ટોક્યો પેરાલિમ્પિક 2020માં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે પણ તેઓ શાનદાર લયમાં જોવા મળતા હતા. વર્ષના શરૂઆતના મહિનામાં પ્રમોદે થાઈલેન્ડના પટાયામાં પેરાબેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપમાં ઈંગ્લેન્ડના ડેનિયન બથેલને હરાવીને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ભગતે 1 કલાક 40 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં બથેલને 14-21, 21-15, 21-15 ના અંતરથી હરાવ્યો હતો. આ અગાઉ તેમણે વર્ષ 2015, 2019સ 2022માં પણ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
Paris Pramod Bhagat Suspend Sports News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલસુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
और पढो »
Paris Olympics 2024: ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો ત્રીજો મેડલ, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝપેરિસ ઓલિમ્પિક 2024ના 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલે 451.4નો સ્કોર કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
और पढो »
એક એવું કપલ જેના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ પડ્યાં છે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ!Paris Olympics 2024: એવું કહેવાય છેકે, સ્પોટ્સની દુનિયામાં આ એક એવું કપલ છે જેમના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પડ્યાં છે. આ કપલને ઓલિમ્પિક સુપર ચેમ્પિયન કપલ પણ કહેવામાં આવે છે. આ કપલની કહાની કરોડો ખેલપ્રેમીઓને પ્રોત્સાહિત કરે છે....
और पढो »
Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલમનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ.
और पढो »
OMG! મેડલ ટેલીમાં આ શું ખેલા થઈ ગયો? ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો આ એક મેડલપેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ભારત 63માં સ્થાને પહોંચ્યું છે. પરંતુ પાકિસ્તાન ફક્ત એક ગોલ્ડ મેડલ જીત્યું છતાં ભારતથી આગળ નીકળી ગયું છે. જેવલિન થ્રોમાં પાકિસ્તાનને મળેલા ગોલ્ડ મેડલના પ્રતાપે પેરિસ ઓલિમ્પિક મેડલ ટેલીમાં ભારતને પાછળ છોડતા 53માં સ્થાને પહોંચી ગયું. જાણો આમ કેમ થયું.
और पढो »
ગુજરાતના 5 દિવ્યાંગ ખેલાડી પેરાલમ્પિક્સ રમવા પેરિસ જશે, જુઓ કોણ કઈ ગેમમાં પ્રતિનિધિત્વ કરશેParalympics Games 2024 : પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માં 5 દિવ્યાંગ ગુજરાતી ખેલાડી લેશે ભાગ, 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજશે
और पढो »