એક એવું કપલ જેના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ પડ્યાં છે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ!

Sports News समाचार

એક એવું કપલ જેના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ પડ્યાં છે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ!
Paris Olympics 2024Jason FrancisKenny Laura
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Paris Olympics 2024: એવું કહેવાય છેકે, સ્પોટ્સની દુનિયામાં આ એક એવું કપલ છે જેમના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પડ્યાં છે. આ કપલને ઓલિમ્પિક સુપર ચેમ્પિયન કપલ પણ કહેવામાં આવે છે. આ કપલની કહાની કરોડો ખેલપ્રેમીઓને પ્રોત્સાહિત કરે છે....

gujarat weather forecastPhotos: એન્ટીલિયાના રસોડામાં અંબાણી પરિવાર માટે કેવી રીતે બને છે રોટલી? રીત જાણીને દંગ રહી જશો

ઓલિમ્પિકનું સૌથી સુપરહિટ કપલ, પતિએ 9 અને પત્નીએ 6 મેડલ જીત્યા, એક સુપર કિસના કારણે મીડિયામાં ખુબ ચર્ચામાં આવ્યું હતું આ કપલ.... 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં એથ્લેટ્સ માટે તેમના દેશો માટે મેડલ જીતવો મુશ્કેલ પડકાર હશે. અત્યાર સુધી અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કરનારા ટોચના ખેલાડીઓમાં લંડનના નિવૃત્ત બ્રિટિશ ટ્રેક સાઇકલિસ્ટ જેસન ફ્રાન્સિસ કેની CBEનો સમાવેશ થાય છે. તેમની પત્ની લૌરા કેની પણ ઓલિમ્પિયન છે અને તેમની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Paris Olympics 2024 Jason Francis Kenny Laura Olympics Couple Paris Olympics ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સ્પોટ્સ કપલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોGlowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીમુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશેવૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને ગુરુની યુતિ વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.
और पढो »

સુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીસુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીHistoplasmosis Virus : ગુજરાતમાં કોલેરા અને ચાંદીપુરાના કહેર વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે, સુરતની મહિલાને મહાબળેશ્વરની ગુફામાંથી હિસ્ટો પ્લાઝમોસિસનો ચેપ લાગ્યો હતો, જે એક ગંભીર પ્રકારનો ચામાચીડિયામાંથી ફેલાયો વાયરસ છે
और पढो »

Salt in Tea: ચામાં મીઠું ઉમેરીને પીધી છે ક્યારેય ? આ ફાયદા વિશે જાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરશોSalt in Tea: ચામાં મીઠું ઉમેરીને પીધી છે ક્યારેય ? આ ફાયદા વિશે જાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરશોSalt in Tea:વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ રોજની જે ચા બનતી હોય તેમાં એક ચપટી મીઠું પણ નાખી દેવામાં આવે તો ચાનો સ્વાદ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે સારી છે. આજ સુધી તમે આવો અખતરો નહીં કર્યો હોય પણ એક વખત કરીને જોજો. ચા સ્વાદમાં ખરાબ નહીં લાગે અને તે શરીરને ફાયદો પણ કરશે.
और पढो »

હનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, સાડા સાતી અને ઢૈય્યા તો દૂરની વાત! જાણો કારણહનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, સાડા સાતી અને ઢૈય્યા તો દૂરની વાત! જાણો કારણશનિવારનો દિવસ હનુમાનજી અને શનિદેવની પૂજા માટે ખુબ ઉત્તમ માનવામાં આવે છે. શનિદેવ એ ન્યાયના દેવતા અને કર્મોનો હિસાબ કરનારા ગણાય છે. જે પણ વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડી જાય તેણે અનેક કષ્ટોનો સામનો કરવાનો વારો આવે છે. પણ શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી.
और पढो »



Render Time: 2025-02-13 20:59:04