Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલ

Sports News समाचार

Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલ
Paris Olympics 2024MedalsShooting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

મનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ.

અત્યાર સુધી ઓલંપિકમાં ભારત ે કુલ 36 મેડલ જીત્યા છે. RashifalMoto થી લઈને POCO સુધી, આ છે 10,000 થી ઓછી કિંમતમાં મળતા શાનદાર 5G સ્માર્ટફોનપેરિસ ઓલિમ્પિકમાં ભારત ની સરબ જ્યોત સિંહનો ધમાકો. ભારત ને મળ્યો બીજો બ્રોન્જ મેડલ . પેરિસ ઓલિમ્પિકનો આજે ચોથો દિવસ છે. ભારત ીય ખેલાડીઓ શૂટિંગ , બોક્સિંગ, બેડમિંટન અને હોકીની રમતમાં આજે બતાવશે પોતાનો કમાલ.

શૂટિંગની રમતમાં ભારતે જીત્યો વધુ એક મેડલ. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ ધમાકો કર્યો છે. ભારતવા મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ઓહ યે જિન અને લી વોનહો ને હરાવીને ભારતને બ્રોજ મેડલ અપાવ્યો છે. બન્ને એ 16-10 થી આ મેડલ જીતી લીધો છે. અત્યાર સુધી ઓલંપિકમાં ભારતે કુલ 36 મેડલ જીત્યા છે.sports newsગુજરાતના બે નેતાઓને કાઠું પડશે! 400 કરોડના કૌભાંડમાં હાઈકોર્ટે ફગાવી ડિસ્ચાર્જ અરજીamericaઆ કંપનીના IPO પર છે રોકાણકારોની નજર, ચમકાવી શકે છે તમારું કિસ્મતgoogle incomenorth koreaકેરળમાં મોટી દુર્ઘટનામાં 47 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ 400 લોકો હજી પણ ગાયબ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Paris Olympics 2024 Medals Shooting Manu Bhakar Sarabjot Singh India ભારત મનુ ભાકર સરબજોત સિંહ શૂટિંગ મેડલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલપેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલManu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
और पढो »

2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપ2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપGujarat Government Roadmap : વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સિલની નવમી બેઠક સંપન્ન... ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ... વિકસિત ભારત૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
और पढो »

એક એવું કપલ જેના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ પડ્યાં છે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ!એક એવું કપલ જેના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ પડ્યાં છે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ!Paris Olympics 2024: એવું કહેવાય છેકે, સ્પોટ્સની દુનિયામાં આ એક એવું કપલ છે જેમના રૂમ-રસોડા અને બાથરૂમમાં પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પડ્યાં છે. આ કપલને ઓલિમ્પિક સુપર ચેમ્પિયન કપલ પણ કહેવામાં આવે છે. આ કપલની કહાની કરોડો ખેલપ્રેમીઓને પ્રોત્સાહિત કરે છે....
और पढो »

ભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું...Video માં ભીની આંખે હાર્દિકને નીહાળતો જોવા મળ્યો ક્રુણાલભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું...Video માં ભીની આંખે હાર્દિકને નીહાળતો જોવા મળ્યો ક્રુણાલહાર્દિક પંડ્યા જે થોડા દિવસ પહેલા ફેન્સની નજરમાં વિલન બની બેઠો હતો. મુંબઈની કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ હાર્દિકે હુટિંગનો ભોગ બનવું પડ્યું હતું. પરંતુ તેણે જેમ તેમ કરીને આ ફેઝ પાર કર્યો.
और पढो »

ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું ગુજરાત ક્યારે કરશે સન્માન?ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું ગુજરાત ક્યારે કરશે સન્માન?ઝી બ્યૂરો, અમદાવાદઃ મહારાષ્ટ્રની જેમ આપણે ત્યાં પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમના શાનદાર ગુજરાતી ખેલાડીઓ જેવાકે, અમદાવાદના જસપ્રીત બુમરાહ, વડોદરાના હાર્દિક પંડયા, નડિયાદના અક્ષર પટેલ અને જામનગરના રવીન્દ્ર જાડેજાને સહિતના ચાર વિશ્વ વિજેતા ખેલાડીઓને પણ ગુજરાત વિધાનસભામાં વિશેષ સન્માન મળવું જ જોઈએ...એક ગુજરાતી.
और पढो »

ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા રોહિત શર્મા સહિત ખેલાડીઓ, જુઓ Videoગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા રોહિત શર્મા સહિત ખેલાડીઓ, જુઓ Videoટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વદેશ આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી. ટીમ માટે એક સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ સૌથી પહેલા ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી પૂરી કરી.
और पढो »



Render Time: 2025-02-13 21:01:04