ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વદેશ આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી. ટીમ માટે એક સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ સૌથી પહેલા ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી પૂરી કરી.
દૈનિક રાશિફળ 4 જુલાઈ: વેપારમાં લાભ થવાથી આનંદિત રહેશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વાંચો આજનું રાશિફળGarlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશેઆજની રાત ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન! 14 જિલ્લાઓમાં ભુક્કા બોલાવશેChaturmas 2024 Rashifal: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભ
ત્યારબાદ તે આઈટીસી મૌર્ય હોટલ રવાના થઈ ગઈ. ભારતીય ટીમની એક ઝલક જોવા માટે અનેક ફેન્સ દિલ્હી એરપોર્ટ પર વહેલા પહોંચી ગયા હતા. ટીમ ઈન્ડિયા જેવી એરપોર્ટથી બહાર નીકળી કે ફેન્સ પણ ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા.બીસીસીઆઈએ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ટીમના અનેક ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે. જ્યારે રોહિત શર્મા ટ્રોફી લહેરાવતા જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે બાર્બાડોસમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રીકાને 29 જૂનના રોજ 7 રનથી હરાવી દીધુ હતું.
અત્રે જણાવવાનું કે ફાઈનલ મેચ બાદ બાર્બાડોસમાં મહાતોફાનનો કહેર વર્તાતા ટીમ ઈન્ડિયા હોટલમાં જ ફસાયેલી હતી. બીસીસીઆઈ સચિવ જય શાહના ભરચક પ્રયત્નોના કારણે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ભારતીય ટીમ દિલ્હી પહોંચી. ટીમ ઈન્ડિયાનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.દિલ્હી પહોંચ્યા બાદ ભારતીય ટીમનો કાર્યક્રમ નક્કી છે. થોડીવાર હોટલમાં આરામ કર્યા બાદ ભારતીય ટીમના બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ 11 વાગે પીએમ મોદીને મળશે. ત્યારબાદ રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થશે.
🏆🇮🇳 Join us for the Victory Parade honouring Team India's World Cup win! Head to Marine Drive and Wankhede Stadium on July 4th from 5:00 pm onwards to celebrate with us! Save the date!રોહિત શર્માએ પણ આ વિક્ટ્રી પરેડ અંગે ભાવુક અપીલ કરી. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું કે અમે આપ સૌથી સાથે આ ખાસ પળોને એન્જોય કરવા માંગીએ છીએ. તો ચાલો 4 જુલાઈ સાંજે 5 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડેમાં વિક્ટ્રી પરેડ સાથે આ જીતની ઉજવણી કરીએ.
Team India Delhi Delhi Airport Barbados Welcome Rohit Sharma Virat Kohli Gujarati News Cricket રોહિત શર્મા વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ દિલ્હી દિલ્હી એરપોર્ટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
Shiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
और पढो »
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
और पढो »
આ ભાવે અમેરિકામાં વેચાય છે ગીરની કેસર કેરી, આ રીતે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ પહોંચે છે અમેરિકાMango Export : અમદાવાદના બાવળા ખાતે આવેલા ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી, 3 કિલો જેટલી કેરીવાળા એક બોક્સનું અમેરિકામાં 30થી 38 ડોલરમાં વેચાણ, કેરી અને દાડમની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો...
और पढो »
Rohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગોRohit Sharma IND vs ENG Semifinals: રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ જ નહીં પરંતુ બિન્દાસ અંદાજના કારણે પણ પ્રખ્યાત છે. ચાલુ મેચમાં પણ રોહિત શર્મા પોતાના સાથીઓને મજેદાર અંદાજમાં બોલીંગ અને બેટિંગ માટેની ટીપ્સ આપતા હોય છે. ફરી એક વખત રોહિત શર્માનો આવો જ અંદાજ સ્ટંપ માઈકમાં કેપ્ચર થયો છે.
और पढो »