Rohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગો

Rohit Sharma IND Vs ENG Semifinals समाचार

Rohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગો
Rohit SharmaRohit Sharma Stump MicRohit Sharma Six
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 149%
  • Publisher: 63%

Rohit Sharma IND vs ENG Semifinals: રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ જ નહીં પરંતુ બિન્દાસ અંદાજના કારણે પણ પ્રખ્યાત છે. ચાલુ મેચમાં પણ રોહિત શર્મા પોતાના સાથીઓને મજેદાર અંદાજમાં બોલીંગ અને બેટિંગ માટેની ટીપ્સ આપતા હોય છે. ફરી એક વખત રોહિત શર્માનો આવો જ અંદાજ સ્ટંપ માઈકમાં કેપ્ચર થયો છે.

Rohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્મા નો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગો રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ જ નહીં પરંતુ બિન્દાસ અંદાજના કારણે પણ પ્રખ્યાત છે. ચાલુ મેચમાં પણ રોહિત શર્મા પોતાના સાથીઓને મજેદાર અંદાજમાં બોલીંગ અને બેટિંગ માટેની ટીપ્સ આપતા હોય છે. ફરી એક વખત રોહિત શર્મા નો આવો જ અંદાજ સ્ટંપ માઈકમાં કેપ્ચર થયો છે.

ટી20 વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડની સામે ધુંઆધાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જબરદસ્ત બેટિંગ કરનાર હિટ મેને ઇંગ્લેન્ડના બોલરોને પણ છોડ્યા નથી. જોકે રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ જ નહીં પરંતુ બિન્દાસ અંદાજના કારણે પણ પ્રખ્યાત છે. ચાલુ મેચમાં પણ રોહિત શર્મા પોતાના સાથીઓને મજેદાર અંદાજમાં બોલીંગ અને બેટિંગ માટેની ટીપ્સ આપતા હોય છે. ફરી એક વખત રોહિત શર્માનો આવો જ અંદાજ સ્ટંપ માઈકમાં કેપ્ચર થયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rohit Sharma Rohit Sharma Stump Mic Rohit Sharma Six Liam Livingstone Ind Vs Eng Semifinals T20 World Cup રોહિત શર્મા IND Vs ENG Semifinals Cricket India રોહિત શર્માનો વીડિયો વાયરલ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામહવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
और पढो »

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »



Render Time: 2025-02-19 04:34:22