Medicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીBudh uday 2024
Budh Uday 2024 : બુધ મિથુન રાશિમાં ઉદય થઈને બનાવશે ભદ્ર રાજયોગ, આ જાતકોની ભરશે તિજોરી, મળશે મોટો આર્થિક લાભદુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે! શું તમે જાણો છો? Medicamen Organics NSE SME IPO: જો તમે પણ કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આગામી સપ્તાહે વધુ એક મોટી કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ મેડિકામેન ઓર્ગેનિક્સ નો છે. રોકાણ માટે આ આઈપીઓ 21 જૂને ઓપન થશે અને ઈન્વેસ્ટર 25 જૂન સુધી પૈસા લગાવી શકે છે. મેડિકામેન ઓર્ગેનિક્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 34 રૂપિયા નક્કી કરવામાં આવી છે.આઈપીઓની લોટ સાઇઝ 4,000 શેર છે અને રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા ₹136,000 નું રોકાણ કરવું પડશે.
Medicamen Organics IPO Stock Market મેડિકમેન ઓર્ગેનિક્સ મેડિકમેન ઓર્ગેનિક્સ IPO
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
10 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ IPO, પ્રાઇઝ ₹93, જાણો GMP અને અન્ય વિગતIxigo IPO: જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સોમવારે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.
और पढो »
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »
ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યોતમને જણાવી દઈએ કે મંગળવારે બજારનો (વોલેટિલિટી) ડર માપવાનું પેરામીટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકા ઉછળીને 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો હતો.
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
Share Market News: વાહ! આ કંપની 14 શેર ફ્રીમાં આપશે, શેર પર રોકાણકારો રીતસરના તૂટી પડ્યા, જુઓ ભાવ ક્યાં પહોંચી ગયોAlphalogic Techsys Limited Share: આઈટી કંપની આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર છેલ્લા કેટલાક સેશન્સથી ચર્ચામાં છે. આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર સતત શાનદાર રિટર્ન આપી રહ્યા છે. કંપનીના શેરોમાં ગુરુવારે જબરદસ્ત તેજી જોવા મળી.
और पढो »
જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?Rajkot Game zone Fire: રાજકોટના ગેમિંઝ ઝોનમાં 28 લોકો જીવતા સળગી ગયા અને તેમના સગા-વહાલાઓ રોઈ રોઈને થાકી ગયા પરંતુ ન્યાય કેવી રીતે મળશે તે એક મોટો સવાલ છે. કેમ કે, વડોદરા બાદ રાજકોટમાં પણ તપાસના નામે શરૂ થઈ ગયું છે એવું તરકટ કે માત્ર કડક તપાસનાં ભજન ગવાશે અને છેલ્લે અસલી જવાબદારો બચી જશે.
और पढो »