તમને જણાવી દઈએ કે મંગળવારે બજારનો (વોલેટિલિટી) ડર માપવાનું પેરામીટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકા ઉછળીને 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો હતો.
તમને જણાવી દઈએ કે મંગળવારે બજારનો ડર માપવાનું પેરામીટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકા ઉછળીને 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો હતો.june 2024 planet changesBreast Cancerનડિયાદમાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ : ચાલુ ટ્રકમાં રમાડાતો જુગાર, અંદર ટોળું જોઈને પોલીસ પણ ચોંકી
લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઈ ગયા છે. બે તબક્કામાં હજુ મતદાન થવાનું છે. 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જેમ-જેમ ચૂંટણી પરિણામની તારીખ નજીક આવી રહી છે, તેમ બજારમાં ડર વધી રહ્યો છે. તેની અસર આજે બજારની ચાલ પર જોવા મળ્યો છે. સોમવારની રજા બાદ આજે બજારમાં દિવસભર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. કારોબારના અંતમાં બીએસઈ સેન્સેક્સ 52.63 પોઈન્ટ ઘટી 73,953.31 પોઈન્ટ પર બંધ થયો છે. તો એનએસઈ નિફ્ટી 27.5 પોઈન્ટના સામાન્ય વધારા સાથે 22,529.05 પોઈન્ટ પર બંધ થયો છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે બજારનું ડર માપવાનું પેરામિટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકાથી ઉછળી 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો છે. INDIA VIX માં આશરે 20 મહિનાની સૌથી મોટી તેજી છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ચૂંટણી પરિણામને લઈને બજાર દુવિધામાં છે. તેની અસર આવનારા દિવસોમાં જોવા મળી શકે છે.એશિયન બજારોના નબળા વલણો અને વિદેશી મૂડીના ઉપાડ વચ્ચે ઘરેલૂ સૂચકાંકોમાં મંગળવારે શરૂઆતી કારોબારમાં ઘટાડો આવ્યો હતો.
Nifty Share Market News Share Market Live Buzzing Stocks શેર બજાર ટાટા સ્ટીલ શેર ભાવ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
और पढो »
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!શેર બજાર (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
और पढो »
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »
શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકતશેર બજારમાં સતત ઉતાર ચઢાવનો દૌર ચાલી રહ્યો છે. એક દિવસ બજાર તૂટે છે તો બીજા દિવસે જોરદાર ખરીદી થાય છે. એવામાં બધાને નજર ચૂંટણીના પરિણામો પર છે. આ દરમિયાન પીએમ મોદીનો ઇન્ટરવ્યું ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદી ભારતીય શેર બજાર વિશે વાતો કરી રહ્યા છે.
और पढो »
કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંCadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
और पढो »