BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તક

Team India समाचार

BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તક
India Vs BangladeshYash DayalVirat Kohli
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

IND vs BAN Test Series: બીસીસીઆઈએ માત્ર પ્રથમ ટેસ્ટ માટે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રેમમાં નરક બની ગઈ હતી આ સુંદરીની જિંદગી! 3 વખત મળ્યો દગો, આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો...'નવરાત્રિ માટે પાસ લીધા હોય તો, કેન્સલ કરી દેજો...', આ વાતમાં કેટલી છે સચ્ચાઈ? જાણો અંબાલાલની આગાહીઆ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?દિવાળી બાદ શનિ ચાલશે સીધી ચાલ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગ

Indian team for the first test against Bangladesh: ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમવાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો જસપ્રીત બુમરાહને પણ રેસ્ટ આપવામાં આવ્યો નથી.

અખિલ ભારતીય પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતની 16 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ભારતીય ટીમ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ રમવાની છે. જો કે બીજી ટેસ્ટ માટે ટીમની પસંદગી હજુ થઈ નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ઉપરાંત ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ રમાશે. આ શ્રેણી માટે હજુ સુધી ટીમની પસંદગી હવે થશે.બીસીસીઆઈએ ચેન્નઈમાં રમાનાર પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરી છે.

🚨 NEWS 🚨- Team India's squad for the 1st Test of the IDFC FIRST Bank Test series against Bangladesh announced. Rohit Sharma , Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, KL Rahul, Sarfaraz Khan, Rishabh Pant , Dhruv Jurel , R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep…રોહિત શર્મા , યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત , ધ્રુવ જુરેલ , રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ, દીપક , જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Vs Bangladesh Yash Dayal Virat Kohli Rohit Sharma JASPRIT BUMRAH India Squad For Bangladesh Test Series

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોશરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોMonkeypox outbreak started : વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસનો ખતરો ફેલાયો, જેથી WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, તેથી આ વાયરસના લક્ષણો જાણીને તમે તકેદારી રાખી શકો છો
और पढो »

મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશામંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »

1500+ વિકેટ, ગિલ્લીઓ ઉડાવવામાં માહેર, હવે ભારતીય બોલરોને કોચિંગ આપશે આ ખૂંખાર બોલર1500+ વિકેટ, ગિલ્લીઓ ઉડાવવામાં માહેર, હવે ભારતીય બોલરોને કોચિંગ આપશે આ ખૂંખાર બોલરશ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા રેસ્ટ પર છે. હવે આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલૂ ટેસ્ટ અને ટી20 સીરિઝ રમવાની છે. અગાઉ એક મોટા અહેવાલ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ મળી ગયા છે. BCCI સચિવ જય શાહે તેની પુષ્ટિ કરી છે.
और पढो »

300 યુનિટ સુધીની મફત વીજળી અને ₹78000 સુધીની સબસિડી: મોદી સરકારે આ યોજના અંગે જાહેર કર્યા દિશાનિર્દેશ300 યુનિટ સુધીની મફત વીજળી અને ₹78000 સુધીની સબસિડી: મોદી સરકારે આ યોજના અંગે જાહેર કર્યા દિશાનિર્દેશPM-Surya Ghar scheme: મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી.
और पढो »

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »

અમેરિકા છોડી અમિતાભ બચ્ચનની પૌત્રીએ અમદાવાદની આ કોલેજમાં કેમ લીધું એડમિશન? કેટલી છે ફી?અમેરિકા છોડી અમિતાભ બચ્ચનની પૌત્રીએ અમદાવાદની આ કોલેજમાં કેમ લીધું એડમિશન? કેટલી છે ફી?જે કોલેજમાં ભણવા માટે ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓનો નથી લાગતો ચાન્સ...એ કોલેજમાં અમિતાભ બચ્ચનની દિકરીની દિકરીને કઈ રીતે મળી ગયું એડમિશન? જાણીને ચોંકી જશો...
और पढो »



Render Time: 2025-02-15 23:54:59