Monkeypox outbreak started : વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસનો ખતરો ફેલાયો, જેથી WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, તેથી આ વાયરસના લક્ષણો જાણીને તમે તકેદારી રાખી શકો છો
શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યો
Gujarat Rain forecastsurya gochar rashifal Surya Gochar Rashifal: 16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશેમંકીપોક્સની દહેશતથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO પણ ગભરાઈ ગયું છે... આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ... કેમ કે છેલ્લાં 2 વર્ષમાં બીજી વખત મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી... ત્યારે મંકીપોક્સના કયા લક્ષણો છે? આ બીમારીથી બચવાના શું ઉપાય છે?.. જોઈશું આ રિપોર્ટમાં...13 દેશોમાં 17,000થી વધુ નોંધાયા કેસવાત Mpox એટલે કે મંકીપોક્સની થઈ રહી છે.
કોંગોમાં પ્રકોપની શરૂઆત ક્લેડ-Iના નામે ઓળખાતા રોગના ફેલાવાથી થઈ... પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-IB સામે આવ્યો છે... જે સામાન્ય સંપર્કથી ફેલાય છે. જે હાલમાં કોંગોની સાથે સાથે પાડોશી દેશો બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં ફેલાયો છે.... આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ વર્ષે આફ્રિકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેસમાં 160 ટકાનો વધારો થયો છે... કુલ મળીને 13 દેશમાં મંકીપોક્સના કેસ નોંધાઈ ચૂક્યા છે...મંકીપોક્સ નામની બીમારીથી બચવા માટે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી...
કોરોના મહામારી બાદ દુનિયા પર વધુ એક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે... ત્યારે દુનિયાના દેશોએ આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે... નહીં તો કોરોના જેવો કોહરામ મચાવી શકે છે.
Monkeypox Cases Monkeypox Virus WHO મહામારી Pandemic Emergency Global Health Emergency Monkeypox Treatment How Is Monkeypox Transmitted How Do You Get Monkeypox Monkeypox Rash Pictures Is Monkeypox Deadly Monkeypox Symptoms In Kids Is Monkeypox Contagious Mpox Outbreak Hits Crisis Point WHO Declares Global Emergency As New Strain Sprea Monkeypox Declared Global Public Health Emergenc What Is Mpox મંકીપોક્સ વાયરસ New Pandemic મંકી પોક્સ અથવા એમપોક્સ એ વાયરલ ચેપ મંકીપોક્સના લક્ષણો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »
બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »
તોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનMission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
और पढो »
ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »
રાજકોટ અને અમદાવાદના NEET સેન્ટરની દેશભરમાં ચર્ચા, વધુ એક પરીક્ષાના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતાNEET-UG-2024 Result : NEET પરિણામાં અમદાવાદ અને રાજકોટના કેન્દ્રોના વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્કસ આવતા ચર્ચાનો વિષય બન્યો, સંસદ સુધી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ મુદ્દો
और पढो »
300 યુનિટ સુધીની મફત વીજળી અને ₹78000 સુધીની સબસિડી: મોદી સરકારે આ યોજના અંગે જાહેર કર્યા દિશાનિર્દેશPM-Surya Ghar scheme: મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી.
और पढो »