High Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે.
જો તમે પણ ઉંચા પગાર વાળી નોકરી ની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાત ના આ શહેર માં... અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોtop city wise gold priceલાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણીએ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOs
દરેકની ઈચ્છા હોય છેકે, તેમને ઉંચા પગારવાળી સારી નોકરી મળે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અન્ય શહેરોની સરખામણીએ મુંબઈ-દિલ્લીમાં ઉંચો પગાર છે તે સ્વભાવિક છે. કારણકે, આ શહેરોમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને લાખો લોકો વસેલા છે. દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...
દરેકની ઈચ્છા હોય છેકે, તેમને ઉંચા પગારવાળી સારી નોકરી મળે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અન્ય શહેરોની સરખામણીએ મુંબઈ-દિલ્લીમાં ઉંચો પગાર છે તે સ્વભાવિક છે. કારણકે, આ શહેરોમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને લાખો લોકો વસેલા છે. દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...ચેન્નાઈમાં પણ સેલેરીનું પેકેજ તમને વાર્ષિક 7થી 8 લાખનું મળે છે.
Job Naukari Salary Gujarat Ahmedabad Surat Chennai Noida નોકરી પગાર સુરત અમદાવાદ ગુજરાત દિલ્લી મુંબઈ નોઈડા શહેર Gujarat News Municipal Corporation ગુજરાત સમાચાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Business News In Gujarati New Movie Gujarati Gujarati News Online Lifestyle News In Gujarati Sports News In Guajarati Entertainmant News Crime News Police Government Gujarat News Today Live Gujarat News Live News In Gujarati ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર પેપર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર ગુજરાત સરકાર ગુજરાતના મોટા સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
ગુજરાતના દરિયાકાંઠે થતા આ ફળની દુનિયાભરમાં છે ડિમાન્ડ! ત્રોફાની ખેતી માટે સરકાર આપે છે તગડી રકમAgriculture News: દેશમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. ત્યારે આ દરિયા કિનારે ઉગે છે એક સરસ મજાનું ફળ. જેની ડિમાન્ડ ભારતમાં જ નહીં પણ દુનિયાભરના દેશોમાં છે. જો આ ફળની ખેતીમાં ધ્યાન આપવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના ઘરે થઈ શકે છે ધનનો ઢગલો...સરકાર પણ આપે છે સહાય...
और पढो »
ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »