ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશ

Maharaja Digvijay Singh समाचार

ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશ
Jamnagar MaharajaJam SahebPoland
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

India Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.

India Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે. હિટલરના હુમલા બાદ તેમણે પોતાના રાજ્યમાં સેંકડો મહિલાઓ અને બાળકોને આશ્રય આપ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ ગયા છે.Gold Rate Today: હાઈ લા....

મહારાજા દિગ્વિજય સિંહના યોગદાનનો ઉલ્લેખ કરતા વર્થો કહે છે કે આ દર્શાવે છે કે કેવી રીતે જરૂરિયાતના સમયે પડોશીની મદદ કરવી જોઈએ. અમે તેમની પાસેથી મદદ કરવા અને શીખવા માટે હંમેશા તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દેશોના પ્રવાસે ગયા છે. આજે તે પોલેન્ડમાં રહેશે. તેઓ પણ ગુજરાત રાજ્યમાંથી આવે છે, તેથી પોલેન્ડના લોકો માટે જૂની યાદોને તાજી કરવાની આ એક તક છે. પીએમ મોદી ગુડ મહારાજા સ્ક્વેરની પણ મુલાકાત લેશે.

ભારતમાં પોલેન્ડના ભૂતપૂર્વ રાજદૂત પણ મહારાજાના નામની શાળામાં ભણ્યા હતા. પોલેન્ડના લોકો જામનગરના મહારાજાને એટલું માન આપે છે કે તેઓ તેમના ચિત્ર સાથે ટી-શર્ટ પહેરે છે. વોર્સોમાં રહેતા પોલેન્ડના નાગરિક વર્થોએ કહ્યું કે અમે ટી-શર્ટ એટલા માટે પહેરી છે કારણ કે અમે મહારાજાને યાદ કરવા માંગીએ છીએ. અમે વિશ્વયુદ્ધ દરમિયાન જે બન્યું તેની સ્મૃતિને જીવંત રાખવા માંગીએ છીએ. આ રીતે, અમે આવનારી પેઢીને જણાવવા માંગીએ છીએ કે કેવી રીતે ભારતના મહારાજાએ જરૂરિયાતના સમયે માનવતા બતાવી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jamnagar Maharaja Jam Saheb Poland PM Modi Polish Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

મોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતામોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતાNiti Aayog: નીતિ આયોગના રિપોર્ટ સાબિત કરી રહ્યાં છે કે દેખાય છે એ બધુ વાસ્તવિક નથી. આંકડાઓની માયાજાળમાં ગુજરાતનો નબળો વિકાસ છુપાવી સરકારના ગુણગાન ગવાઈ રહ્યાં છે.
और पढो »



Render Time: 2025-02-16 02:41:51