મોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતા

Government Of India समाचार

મોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતા
Niti AayogNational Institution Of Transforming Indiaનીતિ આયોગ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Niti Aayog: નીતિ આયોગના રિપોર્ટ સાબિત કરી રહ્યાં છે કે દેખાય છે એ બધુ વાસ્તવિક નથી. આંકડાઓની માયાજાળમાં ગુજરાતનો નબળો વિકાસ છુપાવી સરકારના ગુણગાન ગવાઈ રહ્યાં છે.

120 દિવસ સુધી આ 3 રાશિવાળા પર ધનવર્ષાના યોગ, મા લક્ષ્મી-ગણપતિ બાપ્પાની કૃપાથી અપાર ધનલાભ થશે ગુજરાત ીઓ સાત દિવસ સાચવી લેજો! બીજા રાજ્યોની જેમ બગડી શકે છે ગુજરાત ની દશા, જાણો ઘાતક આગાહીરાશિફળ 8 ઓગસ્ટ: આજનો દિવસ ખાસ, નોકરીમાં મળશે સફળતા, વેપારમાં થશે ધન લાભ, વાંચો આજનું રાશિફળવિચાર્યું નહીં હોય એટલી ચાલશે સ્માર્ટફોનની બેટરી, બસ ચાર્જિંગ કરવા સમયે ફોલો કરો આ ટિપ્સ

હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે આ તો ઝાંઝવાના પાણી... ગુજરાત માટે આ પંક્તિ ફીટ બેસે છે. દૂરથી દેખાય એ બધુ સાચું નથી હોતું, મોટી મોટી બિલ્ડીંગો, રોડ રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ એ ગુજરાતનો વિકાસ નથી. ગુજરાતએ મોડેલ રાજ્ય અને વિકસિત રાજ્ય હોવાના ગુણગાન દેશભરમાં ગવાય છે પણ નીતિ આયોગે ગુજરાત સરકારની પોલ ખોલી દીધી છે. ગુજરાતમાં રોજ નવા વિકાસની વાતો થાય છે.

અધિકારીઓના ભરોસે અને ઓફિસોમાં પ્રેઝન્ટેશનોથી વિકાસના દાવાઓ કરતા ગુજરાતની મોદી સરકારે પોલ ખોલ દીધી છે. નીતિ આયોગના રિપોર્ટ સાબિત કરી રહ્યાં છે કે દેખાય છે એ બધુ વાસ્તવિક નથી. આંકડાઓની માયાજાળમાં ગુજરાતનો નબળો વિકાસ છુપાવી સરકારના ગુણગાન ગવાઈ રહ્યાં છે. શિક્ષણ, ખેડૂતોની આવક, રોજગારી, મજૂરો અને ભૂખમરા અને કુપોષણમાં તો ગુજરાત મેડલ લાવે એવી સ્થિતિ છે. સરકારી બાબુઓ નેતાઓને અંધારામાં રાખી રહ્યાં છે પણ સ્થિતિ કંઈક અલગ છે. નીતિ આયોગના રિપોર્ટે દેશભરમાં ગુજરાતના વિકાસની કીરકીરી કરી દીધી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Niti Aayog National Institution Of Transforming India નીતિ આયોગ ભારત સરકાર ગુજરાત વિકાસ મોડેલ વાસ્તવિકતા ભાજપ કોંગ્રેસ મોદી સરકાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાઅહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાUnemployment Crisis in Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં 10 પોસ્ટ માટે ઉમટી પડેલા યુવાઓની ભીડ બતાવે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, આંકડા સરકારી દાવાનો પોલ ખોલી રહ્યાં છે
और पढो »

આ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીઆ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીPM Kisan - New Farmer Registration: ડિસેમ્બર 2018થી કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ છે. આ અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત રૂપિયા 2-2 હજાર મળે છે.
और पढो »

ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »

બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંબિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »

ગુજરાતના આ ગામની ગજબ સમસ્યા, ચોપડે નામ બદલાઈ જતા સ્થાનિકો હેરાન પરેશાન! જાણો શું છે મામલોગુજરાતના આ ગામની ગજબ સમસ્યા, ચોપડે નામ બદલાઈ જતા સ્થાનિકો હેરાન પરેશાન! જાણો શું છે મામલોનામમાં એક અક્ષરનો ફેરફાર ક્યારેક કેટલી મોટી સમસ્યા સર્જે છે તે આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે એ સમસ્યાનો આપણે સામનો કરવાનો વારો આવે. આવું જ કઈંક મહેસાણા જિલ્લાના આ ગામ સાથે બની રહ્યું છે. જાણો શું છે મામલો.
और पढो »



Render Time: 2025-02-19 08:28:33