અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફા

Unemployment समाचार

અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફા
Stampede Gujarat Stampede Bharuch Stampede VideoGujarati NewsLatest News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Unemployment Crisis in Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં 10 પોસ્ટ માટે ઉમટી પડેલા યુવાઓની ભીડ બતાવે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, આંકડા સરકારી દાવાનો પોલ ખોલી રહ્યાં છે

દાદીમાનો નુસ્ખો! રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર નાભિમાં નાખો તેલના ટીપા, જુઓ પછી કમાલદૈનિક રાશિફળ 12 જુલાઈ: આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવના કારણે કોઈ સાથે વિવાદ થઈ શકે છે, વાંચો આજનું રાશિફળઅંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો ઉમટી પડ્યા હતાં. ઉમેદવારોની ભીડ ઉમડતાં હોટેલની રેલિંગ તૂટી ગઇ હતી. આ એજ દર્શાવે છે કે, ગુજરાતમાં બેરોજગારી નો ગ્રાફ વધી રહ્યો છે. સરકાર ભલે ગમે તેટલી વાતો કરે, પરંતું જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં આજે પણ 2.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નોકરીના ઈન્ટરવ્યૂનેલ ઈને ભીડ ઉમટી હતી, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસે ગુજરાતમાં બેરોજગારોની ભીડનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં કોંગ્રેસે લખ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડલ ગુજરાતના ભરૂચમાં એક હોટલની નોકરી માટે બેરોજગારોની ભારે ભીડ ઉમટી હતી. પરિસ્થિતિ એવી વિકટ બની હતી કે, હોટલની રેલિંગ તૂટી ગઈ હતી અને ગુજરાત મોડલની પોલ ખૂલી છે. નરેન્દ્ર મોદી આ બેરોજગારીનુ મોડલ ગુજરાત પર થોપી રહ્યાં છે.

ઉદ્યોગો માટે લાલ જાજમ પાથર્યા બાદ પણ ગુજરાતની આ સ્થિતિ છે. આજે પણ 2.49 લાખ શિક્ષિત યુવાઓ આજે પણ સારી નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે. ગુજરાત સરકારે વિધાનસભામાં આંકડા રજૂ કર્યા હતા કે, રાજ્યમાં 29 જિલ્લામાં 2,38,978 શિક્ષિત બેરોજગારો છે, જ્યારે કે 10,757 અર્ધશિક્ષિત બેરોજગારો નોઁધાયા છે. રાજકોટ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો છે. સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં માત્ર 32 શિક્ષિત યુવાઓને સરકારી નોકરી મળી શકી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Stampede Gujarat Stampede Bharuch Stampede Video Gujarati News Latest News Gujarat Latest Hindi News Gujarat Congress News Gujarat BJP News Ankleshwar Walk In Interview Video Gujarat Walk In Interview Row Gujarat Unemployment Row Ankleshwar Viral Video Row BJP Vs Congress On Ankleshwar Video Bharuch Viral Video Railing Collapses Railing Collapses In Bharuch Social Media Viral Video Treding Video Unemployment Crisis In Gujarat Unemployment In Gujarat Jobs In Gujarat Government Jobs સરકારી નોકરી બેરોજગારી ભરૂચમાં નોકરી ગુજરાત મોડલ Gujarat Model

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »

વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોવૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »

ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »

ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિGujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
और पढो »

લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશેલર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશેLearning Licence New Rule : ઓછું ભણેલા અને ડ્રાઈવિંગ કરવા માંગતા લોકો માટે આરટીઓ વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રોસેસને સરળ બનાવાઈ, નવા નિયમોથી હવે લર્નિંગ લાયસન્સ ફટાફટ નીકળશે
और पढो »

અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરઅમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરAhmedabad Property Market Investment : અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવે પ્રોપર્ટી મળે છે, જેની કિમત ઓછી છે
और पढो »



Render Time: 2025-02-19 03:04:01