નામમાં એક અક્ષરનો ફેરફાર ક્યારેક કેટલી મોટી સમસ્યા સર્જે છે તે આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે એ સમસ્યાનો આપણે સામનો કરવાનો વારો આવે. આવું જ કઈંક મહેસાણા જિલ્લાના આ ગામ સાથે બની રહ્યું છે. જાણો શું છે મામલો.
ક્યારેક એક નામ કેટલી મોટી સમસ્યા સર્જી નાખે અને હેરાન પરેશાન કરે તે સમજવું હોય તો આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરીવાળા ગામ લાંઘણજ ના લોકો જે રીતે હેરાન થઈ રહ્યા છે તે જાણવા જેવું છે.Gold rate
Gold Rate: કસ્ટમ ડ્યુટી ઘટતા સોનું જબરદસ્ત તૂટ્યું, અત્યારે ખરીદી લેવું કે હજું રાહ જોવી? ખાસ જાણો એક્સપર્ટનો મતદૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળક્યારેક એક નામ કેટલી મોટી સમસ્યા સર્જી નાખે અને હેરાન પરેશાન કરે તે સમજવું હોય તો આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરીવાળા ગામ લાંઘણજના લોકો જે રીતે હેરાન થઈ રહ્યા છે તે જાણવા જેવું છે.
હવે આ એક અક્ષરની હેરફેર લોકોને કેવી મુસીબતોનો સામનો કરાવે તે પણ સમજવા જેવું છે. જો કોઈએ વિદેશ જવું હોય, 7-12નો ઉતારો લેવો હોય, વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લેવી હોય ત્યારે સમસ્યા આવતી હોય છે. વીમા કંપનીઓ પણ ઘણીવાર સવાલ ઊભો કરતી હોય છે. ત્યારે હવે ગામવાળા પોતાના જમાઈશ્રીને આ સમસ્યાની રજૂઆત કરીને જલદી ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યા છે.
Mehsana CM Bhupendra Patel Gujarati News Problem Gujarat News લાંઘણજ ગામ લાંઘણજ લાંગણજ સીએમ ભૂપેન્દ્ર પટેલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »
બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »
શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાYogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...
और पढो »
લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, જાણો કેટલું શક્તિશાળી છે આ પદરાહુલ ગાંધી નેતા વિપક્ષ બનવાથી સરકારના આર્થિક નિર્ણયની સતત સમીક્ષા કરી શકશે અને સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી શકશે. રાહુલ ગાંધીથી લોક લેખા સમિતિના પ્રમુખ પણ બની જશે, જે સરકારના તમામ ખર્ચની તપાસ કરે છે અને તેની સમીક્ષા બાદ ટિપ્પણી પણ કરે છે.
और पढो »