ગુજરાતના દરિયાકાંઠે થતા આ ફળની દુનિયાભરમાં છે ડિમાન્ડ! ત્રોફાની ખેતી માટે સરકાર આપે છે તગડી રકમ

Agriculture News समाचार

ગુજરાતના દરિયાકાંઠે થતા આ ફળની દુનિયાભરમાં છે ડિમાન્ડ! ત્રોફાની ખેતી માટે સરકાર આપે છે તગડી રકમ
Agro NewsCoconut TreeFarmers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Agriculture News: દેશમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. ત્યારે આ દરિયા કિનારે ઉગે છે એક સરસ મજાનું ફળ. જેની ડિમાન્ડ ભારતમાં જ નહીં પણ દુનિયાભરના દેશોમાં છે. જો આ ફળની ખેતીમાં ધ્યાન આપવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના ઘરે થઈ શકે છે ધનનો ઢગલો...સરકાર પણ આપે છે સહાય...

ચાહકોની અપેક્ષા પર પાણી ફેરવશે Apple, સપ્ટેમ્બરમાં યોજાનારી ઇવેન્ટમાં નહીં કરે આ ડિવાઈઝ લોન્ચ!monsoon forecast ત્રોફા ની ખેતી માટે ગુજરાત સરકાર આપે છે તગડી રકમસૌથી લાંબો દરિયાકિનારો હોવાથી ગુજરાતમાં ત્રોફા ના ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ છે. જો ધાર્યા મુજબનું ઉત્પાદન થશે તો આ ફળ ગુજરાતના ખેડૂતો ની કિસ્મત ચમકાવી દેશે. કારણકે, વિદેશમાં પણ છે તેની ખુબ ડિમાન્ડ...અહીં વાત થઈ રહી છે લીલા નાળિયેરની. જીહાં લીલા નાળિયેરને ત્રોફા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ફળની ભારત સહિત દુનિયાભરમાં ખુબ માગ છે. આજે છે વિશ્વ નાળિયેર દિવસ. ત્યારે આજના દિવસે જાણીએ નાળિયેરની ઉત્પાદન કરીને ગુજરાતના ખેડૂતો કેવી રીતે કરી શકે છે પોતાની આવક બમણી...કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન ૨૩.૬૦ કરોડ યુનિટથી વધુ છે. ‘ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ’ માટે બજેટમાં રૂ. ૪૩૮ લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં નાળિયેરના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થયો. દાયકામાં નાળિયેરીનો આશરે ૪૯૦૦ હેક્ટર વાવેતર વિસ્તાર વધ્યો.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસના સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાળિયેરી વિકાસની સુવર્ણ કેડી કંડારી હતી. જેના ફળસ્વરૂપે આજે ગુજરાતમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન સતત વધી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૪,૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૧,૬૩૩ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ૨૬,૫૬૧ હેક્ટર સુધી પહોંચ્યો છે.

સાથે જ, નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ તમામ સહાય ખેડૂત દીઠ અથવા ખાતા દીઠ ૪ હેક્ટરની મર્યાદામાં સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ ૯૦ ટકા મુજબ રૂ. ૧૩,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Agro News Coconut Tree Farmers Government Of Gujarat Government Subsidy Farming Coconut Farming Income Gujarat News ગુજરાત ન્યૂઝ ખેડૂતો એગ્રીકલ્ચર ખેતીવાડી નાળિયેરી વિશ્વ નાળિયેર દિવસ ત્રોફા ફળ ખેતી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »

મહિલાઓ માટે છે ગજબની સરકારી યોજના, સરકાર આપે છે 5 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોનમહિલાઓ માટે છે ગજબની સરકારી યોજના, સરકાર આપે છે 5 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોનઆ યોજના હેઠળસરકાર એક અભિયાન ચલાવી રહી છે જેથી કરીને બહેનો અને દીકરીઓને આર્થિક રીતે સદ્ધર કરી શકાય. ભારત સરકારે આ યોજના દ્વારા લગભગ 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જાણો આ યોજનાઓ વિશે વધુ માહિતી.
और पढो »

ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »

મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશામંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »



Render Time: 2025-02-14 03:27:49