સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આજે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા દ્વારા રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા દ્વારા રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાલ આંબલિયા એ કહ્યું હતું કે, અતિવૃષ્ટિને 15-15 દિવસ વીતી ગયા હોવા છતાં નુકસાનીનો સર્વે ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યો છે.
માત્ર 25 ટકા જેટલો જ સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે ઘેડ પંથકમાં પાણી ભરેલા હોવાથી સરકારે પાણી ઓસર્યા બાદ સર્વે કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. જોકે ઘેડ પંથકમાં પાણી 20-20 દિવસ સુધી ખેતરોમાં ભરેલા હોઈ તો 100 ટકા નુકસાન થયું જ હોઈ. પાકના સંપૂર્ણ ધોવાણનો સર્વે જ થયો ન હોવાનો આરોપ લગાવ્યો હતો. ઘેડ પંથક માટે રાજ્ય સરકાર 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. કારણ કે, ઘેડ અને પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને અંદાજીત 1 લાખ કરોડનું નુકસાન થયું છે.
Rajkot Gujarat Pradesh Kisan Congress President Pal Ambalia Serious Allegation State Government સૌરાષ્ટ્ર ઘેડ પંથક ભારે વરસાદ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીGujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
और पढो »
શિક્ષણ વિભાગ ક્યાં ઊંઘે છે, ગુજરાતની બે આંગણવાડીમાં ભુલકાઓને નમાજના પાઠ શીખવાડાયાNamaz In Gujarat Aanganwadi : વડોદરાના ડભોઈની આંગણવાડીમાં ભૂલકાને પઢાવાઈ નમાજ...માથે રૂમાલ બાંધી ઈદની ઉજવણીનું અપાયું જ્ઞાન...અભ્યાસક્રમમાં ન હોવા છતાં કરાયેલા કૃત્યથી હિન્દુ સંગઠનોમાં રોષ...ધારાસભ્યએ DDOને કરી જાણ....
और पढो »
મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલસુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
और पढो »
ખાખી પર ભ્રષ્ટાચારનો મોટો ડાઘ! અશાંતધારા મિલકત સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ગંભીર આક્ષેપસુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારા મિલકત સામે પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર કરાતા હોવાનો ગંભીર આરોપ પોલીસ કમિશનરને સંકલન બેઠકમાં લગાવ્યો હતો.
और पढो »
કેસરિયો ખેસ પહેરો, ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવો અને બેફામ ભ્રષ્ટાચાર અને કાળા કામ કરો : અમિત ચાવડાનો મોટો આરોપગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે વિવિધ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં હતા. અમિત ચાવડાએ ડ્રગ્સ, નીટ, ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
और पढो »
આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારેWeather Updates : આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાનની આગાહી... અમદાવાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ... છેલ્લા 24 કલાકમાં 51 તાલુકામાં નોંધાયો વરસાદ...
और पढो »