Gujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
નીતા કે મુકેશ અંબાણી નહીં....આ છે રિલાયન્સના સૌથી મોટા 'બોસ'! કંપનીમાં સૌથી મોટા ભાગીદાર, નામ પર કરોડોની સંપત્તિત્રિપુટીની તોફાની આગાહી! સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઑફશોર ટ્રફ...
ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થયેલું વિપક્ષ હવે તમામ મોરચે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે હવે વિધાનસભાના સત્ર મુદ્દે કોંગ્રેસ ગુજરાત સરકાર પર સવાલો કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, સરકાર વિધાનસભામાં ચર્ચાથી ભાગી રહી છે, તેથી વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે. નિયમ મુજબ 6 મહિને સત્ર બોલાવવું પડે એટલે આગામી ઓગસ્ટ મહિનામાં સરકાર સત્ર બોલાવશે.
વિધાનસભામા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર સવાલો કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે. એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે. નિયમ મુજબ 6 મહિને સત્ર બોલાવવું પડે એટલે આગામી ઓગસ્ટ મહિનામાં સરકાર સત્ર બોલાવશે. અમે સ્પીકરને ઓછામાં ઓછું 10 દિવસનું સત્ર બોલવાની માંગ કરી છે.
તો કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, હિન્દુત્વના નામે ઢોંગ કરવામાં આવે છે, ગૌવંશને કતલખાને મોકલવામાં આવે છે. જેમાંથી કરોડો મેળવી ચૂંટણીમાં વપરાય છે. તો બીજી તરફ, રાજ્યના મહેસુલ વિભાગને ભ્રસ્ટાચાર મામલે એવોર્ડ આપવો પડે.ગુજરાતમાં જમીન કૌભાંડ અંગે પણ કોંગ્રસે સવાલો કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે, ગૌચરની સરકારી જમીનો ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે. દૈનિક 14.22 લાખ ચોરસ મીટર જમીનો ઉદ્યોગપતિઓને અપાઈ રહી છે. ગાંધીનગરની મુલાસણા જમીનનું 20000 કરોડનું કૌભાંડ થયું. એની પાછળના મોટા માથાઓને હજી પકડ્યા નથી.
Allegations Land Scam Gujarat Vidhansabha Amit Chavda Corruption Gujarat Government ગુજરાત કોંગ્રેસ વિપક્ષનો આક્ષેપ ગુજરાતમાં સૌથી મોટું જમીન કૌભાંડ વિધાનસભા સત્ર અમિત ચાવડા ઉદ્યોગપતિઓને લ્હાણી જમીન કૌભાંડ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ગુજરાત સરકાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, સાડા સાતી અને ઢૈય્યા તો દૂરની વાત! જાણો કારણશનિવારનો દિવસ હનુમાનજી અને શનિદેવની પૂજા માટે ખુબ ઉત્તમ માનવામાં આવે છે. શનિદેવ એ ન્યાયના દેવતા અને કર્મોનો હિસાબ કરનારા ગણાય છે. જે પણ વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડી જાય તેણે અનેક કષ્ટોનો સામનો કરવાનો વારો આવે છે. પણ શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી.
और पढो »
ભાજપ ગેલમાં! સુરતમાં આદ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ; શું કોર્પોરેટર કરી રહ્યા છે તોડ?સુરત કોર્પોરેશનમાં સત્તા ભાજપ પાસે છે, જ્યારે વિપક્ષમાં કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી બેસે છે. કોંગ્રેસ પાસે સુરતમાં એક પણ કોર્પોરેટર નથી. સુરતમાં 27 બેઠક જીતનારી આમ આદમી પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે. લાખોનો તોડ કર્યાનો આક્ષેપ લાગતાં ભાજપ ગેલમાં આવી ગયું.
और पढो »
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »
પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે , અમને હર્ષ સંઘવી પર પણ ભરોસો નથીJain Tirthankaras Idols Damage On Pavagadh Hill : પાવાગઢ પર પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આશ્વાસન બાદ પણ જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
और पढो »
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »
ગજબના ભાગ્યશાળી! હનુમાનજી અને શનિદેવ બંનેને વ્હાલી છે આ રાશિ, ખુબ કરાવે લાભ, મુશ્કેલીઓથી રાખે દૂરજ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીના ભક્તો પર શનિદેવની પણ કૃપા રહે છે. એવું કહેવાય છે કે બજરંગબલીના ભક્તોનો શનિદેવ વાળ પણ વાંકો થવા દેતા નથી. જ્યાં બજરંગબલી પોતાના ભક્તોનું સંકટોથી રક્ષણ કરે છે ત્યાં ન્યાયના દેવતા શનિદેવ પણ ભક્તોને તેમના કર્મો મુજબ ફળ આપે છે.
और पढो »