અમદાવાદમાં IPL મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટ

IPL 2024 समाचार

અમદાવાદમાં IPL મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટ
AhmedabadShahrukh KhanIPL
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

IPL 2024 : શાહરૂખ ખાનને અમદાવાદની ગરમી લાગી, લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરે એક વાગ્યે KD હોસ્પિટલ લઈ જવાયા, હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

Giorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો

મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલ વચ્ચે મોટા અપડેટ સામે આવ્યા છે. આઈપીએલની મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. શાહરૂખ ખાનને અમદાવાદની ગરમીમાં લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થયું હતું. જેથી બપોરે એક વાગ્યે અચાનક કિંગ ખાનને KD હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હાલ હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ હતી. ત્યારે પોતાની ટીમના સપોર્ટમાં મંગળવારે અમદાવાદ આવેલા બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનને હીટવેવને કારણે લૂ લાગી જતા KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત બાદ આજે બપોરે, એમ બે વાર તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, પ્રાથમિક સારવાર બાદ શાહરૂખ ખાનની હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે તબિયત લથડતાં શાહરૂખ ખાનને હોસ્પિટલ લઈ જવાયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Shahrukh Khan IPL અમદાવાદ આઈપીએલ શાહરૂખ ખાન Shahrukh Khan Admitted To KD Hospital In Ahmedaba શાહરૂખ ખાનને લૂ લાગી કેડી હોસ્પિટલ KD Hospital Narendra Modi Stadium નરેન્દ્ર મોદી સ્ટેડિયમ RR Vs RCB IPL 2024 Eliminator RR Vs RCB Match Prediction Who Will Win Today's IPL Match? RR Vs RCB Live Score

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા જ પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતીજાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા જ પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતીSwami Sachchidanand : પ્રવચન આપતા દરમિયાન સ્વામી સચ્ચિદાનંદની તબિયત લથડી, પાકિસ્તાન સરહદે રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂ.બાપુનો સિંહ ફાળો છે
और पढो »

ના હોય! 3 વર્ષ પહેલા જ મેકર્સે શોધી નાખ્યા આબેહૂબ નવા દયાબેન, એક કારણે અટક્યો મામલો? જેનિફર મિસ્ત્રીનો દાવોના હોય! 3 વર્ષ પહેલા જ મેકર્સે શોધી નાખ્યા આબેહૂબ નવા દયાબેન, એક કારણે અટક્યો મામલો? જેનિફર મિસ્ત્રીનો દાવોTaarak Mehta Ka Ooltah Chashmah Dayaben: ​ છેલ્લા છ વર્ષથી દિશા વાકાણી શોમાં જોવા મળતી નથી.
और पढो »

જતા જતા શું વિવાદોમાં ફસાયો ધોની? મેચ હાર્યા બાદ ધોનીએ RCBની ટીમનો હાથ પણ ના મિલાવ્યો...જતા જતા શું વિવાદોમાં ફસાયો ધોની? મેચ હાર્યા બાદ ધોનીએ RCBની ટીમનો હાથ પણ ના મિલાવ્યો...IPL 2024: શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ ધોનીની આઈપીએલમાં છેલ્લી મેચ હતી? ક્રિકેટ જગતને આશા છે કે આવું નહીં થાય. ધોની પણ ઈચ્છતો હતો કે સીએસકે તેની સિગ્નેચર સ્ટાઈલમાં મેચ પૂરી કરીને પ્લેઓફ માટે ક્વોલિફાય થાય.
और पढो »

कोहली का रिकॉर्डतोड़ परफॉर्मेंस, बुमराह की खतरनाक गेंदबाजी, आरसीबी का ऐतिहासिक कमबैक, कुछ ऐसा रहा है IPL 2024 का पूरा रोमांचकोहली का रिकॉर्डतोड़ परफॉर्मेंस, बुमराह की खतरनाक गेंदबाजी, आरसीबी का ऐतिहासिक कमबैक, कुछ ऐसा रहा है IPL 2024 का पूरा रोमांचIPL 2024, Virat Kohli, Dhoni, CSK, RCB, IPL, Jasprit Bumrah, IPL
और पढो »

હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીહરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »

શું તમારા ઘરે તો નથી લગાવ્યાને પ્રિપેઇડ સ્માર્ટ મીટર? નહીં તો થશે વડોદરાવાસીઓ જેવી દશા!શું તમારા ઘરે તો નથી લગાવ્યાને પ્રિપેઇડ સ્માર્ટ મીટર? નહીં તો થશે વડોદરાવાસીઓ જેવી દશા!પાદરાના વોર્ડ નંબર ત્રણમાં આવેલ પાટડીયા હનુમાન રોડ પર વુડા હાઉસિંગ બોર્ડમાં 380 મકાનો આવેલા છે. જેમાં મધ્યમ તેમજ ગરીબ પરિવાર રહે છે.
और पढो »



Render Time: 2025-02-19 11:37:04