Accident News : સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ફરી રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ભયાનક મોટો અક્સ્માત સર્જાયો હતો. એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલના કેરબા ભરેલ ટ્રક અથડાયો હતો. આ અક્સ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ વે પર કંપારી છુટી જાય તેવો અકસ્માત ! ટ્રક ડ્રાઈવરનું કેબીનમાં બેઠા બેઠા મોતસતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ફરી રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ભયાનક મોટો અક્સ્માત સર્જાયો હતો. એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલના કેરબા ભરેલ ટ્રક અથડાયો હતો. આ અક્સ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
Gas Geyser Vs Electric Geyser: ગેસ અથવા ઈલેક્ટ્રિક ગીઝર...બંનેમાંથી શું છે બેસ્ટ? કઈ સાવધાની રાખવી જરૂરી?
Ahmedabad Death Ahmedabad Vadodara Express Way અમદાવાદ અકસ્માત ગમખ્વાર અકસ્માત કમકમાટીભર્યા મોત લોહીની નદી વહી ભયાનક અકસ્માત ભયંકર અકસ્માત અમદાવાદમાં અકસ્માત નડિયાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati અમદાવાદ અકસ્માત અમદાવાદ સમાચાર બેફામ કાર ચાલક અકસ્માતની ઘટના Ahmedabad Accident Ahmedabad News Accident Incident
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુસાફરોને બસમાં બેઠા બેઠા મોત આવ્યું! ભાવનગર તળાજા હાઈવે પર લક્ઝરી બસના અકસ્માતમાં 6 ના મોતBhavnagar Accident News : ફુલગુલાબી ઠંડીની મંગળવારે વહેલી સવારે ભાવનગર તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 15થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
और पढो »
ગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવેNHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે.
और पढो »
અમદાવાદ: આંબેડરકર બ્રિજ પર અકસ્માતમાં યુવકનું કરૂણ મોતગુજરાતના અમદાવાદ શહેરમાં આંબેડરકર બ્રિજ પર Brts બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું કરૂણ મોત થયું છે. મોપેડ ચાલક યુવક બ્રિજ પર ઉભેલી BRTS બસની પાછળથી સ્લીપ ખાઈ જતા બસની પાછળ તરફ અથડાયો હતો.
और पढो »
પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થી કાળનો કોળિયો બન્યા, રુંવાડા ઉભો થઈ જાય તેવો જુનાગઢનો અકસ્માતAccident News : જૂનાગઢના કેશોદના ભંડુરિયા ગામ નજીક અકસ્માત.. બે કાર વચ્ચે ટક્કરમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કરૂણ મોત.. બેકાબૂ કાર ડિવાઈડર કૂદીને સામે આવતા સર્જાયો અકસ્માત...
और पढो »
રાજકોટ ચોટીલા હાઈવે પર મોત કાળ બનીને ત્રાટક્યું, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 સભ્યોના મોતAccident News : સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત...ચોટીલા આપા ગીગાના ઓટલા નજીક મોડી રાત્રે બોલેરો અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત........ લીંબડીના શિયાણી ગામના રેથરીયા કોળી પરિવારના 4 લોકોના થયા મોત...
और पढो »
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »