અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબી જતા મોત

Four Friends From Ahmedabad Drowned In Galateshwar समाचार

અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબી જતા મોત
Four Youths Of Ahmedabad DrownedGalateshwarKheda
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Four Friends From Ahmedabad Drowned In Galateshwar : ખેડાના ગળતેશ્વરની નદીમાં ડૂબતા ત્રણ વ્યક્તિના મોત... 4 મિત્રો પાણીમાં ડૂબતા એકને બચાવવામાં સફળતા.. બે મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું આવ્યું સામે..

Four Friends From Ahmedabad Drowned In Galateshwar : ખેડા ના ગળતેશ્વર ની નદીમાં ડૂબતા ત્રણ વ્યક્તિના મોત... 4 મિત્રો પાણીમાં ડૂબતા એકને બચાવવામાં સફળતા.. બે મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું આવ્યું સામે..

દાંડી બીચ અને પોઈચા ખાતે ડૂબી જવાથી મોતના ઘટના હજી તાજી જ છે, ત્યાં ગુજરાતમાં વધુ એક દુર્ઘટના બની છે. ગળતેશ્વર નદીમાં ડૂબતા ત્રણ મિત્રોના મોત નિપજ્યા છે. ગળતેશ્વરમાં અમદાવાદથી ફરવા આવેલા 4 યુવકો ડૂબ્યા હતા, જેમાં સ્થાનિક તરવૈયાઓએ એકને ડૂબતા યુવકને બચાવ્યો હતો. ત્રણ યુવાનના મૃતદેહ મળ્યા છે. અમદાવાદથી કુલ 9 મિત્રો ગળતેશ્વર ફરવા આવ્યા હતા, એક મિત્રને ડૂબતા બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પાણીમાં કૂદ્યા હતા. જેમાં આ દુર્ઘટના બની હતી.

માહિતી અનુસાર, મહીસાગર નદીમાં ડૂબતા એક મિત્રને બચાવતા એક બાદ એક એમ ચાર મિત્રો પાણીમાં ગરકાવ થયા હતા. 9 જેટલા મિત્રો અમદાવાદથી ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા. ગળતેશ્વર નદીમાં નાહવા આવેલા મિત્રોમાંથી ચાર લોકો પાણીમાં ડૂબ્યા છે. જેમાં એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો છે. તો ત્રણ લોકોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા.મૃતકોમાં સુનિલ કુશવાહ અને હિતેશ ચાવડા નો સમાવેશ થાય છે. ત્રીજા મૃતદેહની ઓળખ હજુ બાકી છે. સેવાલીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Four Youths Of Ahmedabad Drowned Galateshwar Kheda Friends Died Gujarat News Latest News Breaking News ખેડા ગળતેશ્વર અમદાવાદના ચાર યુવકો ડૂબ્યા 3નાં મોત ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ ખેડા ન્યૂઝ Lake Tragedy મોટી દુર્ઘટના Dandi Beach Tragedy Dandi Beach Dandi Beach Tragic Incident Navsari Tragic Incident Tourists Drown Dandi Beach Tragic Incident Navsari Tragic Incident Tourists Drown Gujarat Police Rescue Operations Underway Tragic Incident In Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
और पढो »

Ghatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈGhatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈઆ જન્મદિવસ કાર્તિક આર્યન માટે દુ:ખનો દરિયો લઈને આવ્યો છે. 13 મેના રોજ મુંબઈમાં થયેલા હોર્ડિંગ અકસ્માતમાં તેના મામા અને કાકીનું મૃત્યુ થયું હતું. આ બંને જબલપુરથી વિઝા લેવા મુંબઈ આવ્યા હતા. અકસ્માતના 56 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારબાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર થયા હતા.
और पढो »

નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમનવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમઆજે રવિવારની રજા હોવાથી એક જ પરિવારના 6 લોકો નવસારીના દાંડીના દરિયામાં ફરવા આવ્યા હતા. જ્યાં છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે.
और पढो »

જતા જતા શું વિવાદોમાં ફસાયો ધોની? મેચ હાર્યા બાદ ધોનીએ RCBની ટીમનો હાથ પણ ના મિલાવ્યો...જતા જતા શું વિવાદોમાં ફસાયો ધોની? મેચ હાર્યા બાદ ધોનીએ RCBની ટીમનો હાથ પણ ના મિલાવ્યો...IPL 2024: શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ ધોનીની આઈપીએલમાં છેલ્લી મેચ હતી? ક્રિકેટ જગતને આશા છે કે આવું નહીં થાય. ધોની પણ ઈચ્છતો હતો કે સીએસકે તેની સિગ્નેચર સ્ટાઈલમાં મેચ પૂરી કરીને પ્લેઓફ માટે ક્વોલિફાય થાય.
और पढो »

દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલદહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલહેજની ઇપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા એક મોટી દુર્ઘટના બની છે. પાણીની ટાંકી ફાટી જતા કામદારો પાણીના વહેણમાં તણાયા. જેમાં 2 લોકોના મોત થયા જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની માહિતી મળજા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
और पढो »

પોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યોપોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યોNarmada River Tragedy : પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ... એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ.... 3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા...
और पढो »



Render Time: 2025-02-19 04:41:42