Narmada River Tragedy : પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ... એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ.... 3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા...
Narmada River Tragedy : પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ ... એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ.... 3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા... FLOATING CITYAgricultureસુરતમાં 24 કલાકમાં ડૂબી જવાની બીજી હચમચાવી દેતી ઘટના બની છે. દાંડી બીચ દુર્ઘટના બાદ હવે નર્મદા નદીમાં 8 એક જ પરિવારના 8 લોકોના ડૂબી જવાની ઘટના બની છે. સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદા નદી પાસે આવેલ પોઈચામાં ફરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ થયા છે. હજી એકનો જ બચાવ થયો છે.
ડૂબતા લોકોએ બચાવ બચાવની બૂમો પાડી હતી. જેથી સ્થાનિક નાવિકો તેમને બચાવવા પાણીમાં કૂદ્યા હતા. એક યુવાનને સ્થાનિકો દ્વારા બચાવી લેવાયો છે, જોકે, 7 લોકો હજી પણ લાપતા છે.પરિવારના 8 સદસ્યોમાં 3 નાના બાળકો હતા. હજુ પણ 7 લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલું છે. હાલ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા પહોંચીને મદદે લાગ્યા છે. તો તમામ લોકોને શોધવા માટે NDRF ની પણ મદદ લેવાઈ છે.નર્મદા નદીમાં ડૂબતા લોકોનો સ્થાનિકો દ્વારા વીડિયો લેવાયો હતો.
Narmada News Drown In River Gujarat Latest News Gujarati News નર્મદા નદીમાં ડૂબ્યા નર્મદા નદી નદીમાં ડૂબ્યા પોઇચા ગુજરાતી સમાચાર Surat News Tourists Poicha Drowned In Narmada River Poicha Fire Brigade સુરત સમાચાર પ્રવાસીઓ ફાયર બ્રિગ્રેડ 8 Tourists Drowned In Narmada River At Otherspoic Dandi Beach Tragedy Dandi Beach Three Rescued India News In Hindi Latest India News Updates Ahmedabad News Dandi Beach Tragic Incident Navsari Tragic Incident Tourists Drown Dandi Beach Tragic Incident Navsari Tragic Incident Tourists Drown Gujarat Police Rescue Operations Underway Tragic Incident In Gujarat Navsari Missing Gujarat Family On Beach Picnic On Beach Beach Picnic Dandi Beach Party Death Death On Beach દાંડી બીચ નવસારી પરિવાર દરિયામાં ડૂબ્યો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમઆજે રવિવારની રજા હોવાથી એક જ પરિવારના 6 લોકો નવસારીના દાંડીના દરિયામાં ફરવા આવ્યા હતા. જ્યાં છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકોMars Transit 2024: મંગળે 23 એપ્રિલના રોજ મીન રાશિમાં ગોચર કરી લીધું છે. મીનમાં મંગળના ગોચર કરવાથી 4 ગ્રહોનો શુભ સંયોગ સર્જાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મીન રાશિમાં મંગળ સાથે શુક્ર, રાહુ, બુધની યુતિ બની રહી છે. મંગળ અને શુક્ર મળીને ધન યોગ બનાવી રહ્યા છે. જાણો આ દરમિયાન કઇ રાશિવાળાને વિશેષ લાભ થશે.
और पढो »
ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!ગુજરાતમાં આવનાર ચોમાસું કેવું રહેશે? તેને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સામાન્ય કરતાં 106 ટકા વરસાદ થશે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ થશે.
और पढो »
Shash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ ગ્રહે શશ રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ 2025 સુધી રહેશે. શશ રાજયોગના કારણે આગામી એક વર્ષ કેટલીક રાશિના લોકો માટે અત્યંત શુભ અને ફળદાયી રહેવાનું છે.
और पढो »