Mars Transit 2024: મંગળે 23 એપ્રિલના રોજ મીન રાશિમાં ગોચર કરી લીધું છે. મીનમાં મંગળના ગોચર કરવાથી 4 ગ્રહોનો શુભ સંયોગ સર્જાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મીન રાશિમાં મંગળ સાથે શુક્ર, રાહુ, બુધની યુતિ બની રહી છે. મંગળ અને શુક્ર મળીને ધન યોગ બનાવી રહ્યા છે. જાણો આ દરમિયાન કઇ રાશિવાળાને વિશેષ લાભ થશે.
મંગળે 23 એપ્રિલના રોજ મીન રાશિમાં ગોચર કરી લીધું છે. મીનમાં મંગળના ગોચર કરવાથી 4 ગ્રહોનો શુભ સંયોગ સર્જાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મીન રાશિમાં મંગળ સાથે શુક્ર, રાહુ, બુધની યુતિ બની રહી છે. મંગળ અને શુક્ર મળીને ધન યોગ બનાવી રહ્યા છે. જાણો આ દરમિયાન કઇ રાશિવાળાને વિશેષ લાભ થશે. 23 એપ્રિલની સવારે 8:38 મિનિટ પર મંગળ મીન રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. અને આ સાથે જ મીન રાશિમાં ચાર મોટા ગ્રહોનું ગોચર ચતુગ્રહી યોગનું નિર્માણ કરી રહ્યા છે. મીન રાશિમાં શુક્ર અને મંગળ એકસાથે હોવાથી ધન યોગ બની રહ્યો છે.
Singaporeસુરેન્દ્રનગરમાં ગામેગામ પહોંચી રૂપાલાની આગ, ભાજપના ચાલુ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવકોનો હોબાળો
Dhan Yoga Zodiac Horoscope Mars Transit 2024 Mangal Gochar 2024 Mangal Gochar Effect 2024 Mangal Gochar In Meen Chaturgrahi Yog In Meen Shukra In Meen Rahu In Meen Budh In Meen
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ ગ્રહે શશ રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ 2025 સુધી રહેશે. શશ રાજયોગના કારણે આગામી એક વર્ષ કેટલીક રાશિના લોકો માટે અત્યંત શુભ અને ફળદાયી રહેવાનું છે.
और पढो »
Budhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: બુધાદિત્ય રાજયોગથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. આ ત્રણ રાશિના લોકો માટે આ સમયે અતિ શુભ છે. આ સમયે આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ પણ થઈ શકે છે.
और पढो »
અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »
Trigrahi Yog: મેષ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ, 4 રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતાTrigrahi Yog: મેષ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને ગુરુ બિરાજમાન છે અને હવે શુક્ર ગ્રહનો પણ આ રાશિમાં પ્રવેશ થયો છે. તેવામાં મેષ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. મેષ રાશિમાં એક સાથે સૂર્ય, ગુરુ અને શુક્ર સાથે હોવાથી આ યોગનું નિર્માણ થયું છે. આ યોગના કારણે ચાર રાશિના લોકોને અપાર સફળતાઓ અને ધન સંપત્તિ મળશે.
और पढो »
આધુનિક યુગમાં પણ પશુ બલિ ચડાવવાની ઘટના, પોલીસે ચાર લોકો સામે ગુનો કર્યો દાખલઅમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં બલિ ચડાવવાની ઘટના સામે આવી છે. અહીં અંદ્ધશ્રદ્ધાના નામે પશુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
और पढो »
ನೂರು ವರ್ಷಗಳ ಬಳಿಕ ಪವರ್ಫುಲ್ ಚತುರ್ಗ್ರಹಿ ಯೋಗ ನಿರ್ಮಾಣ, ಈ ಜನರಿಗೆ ಕುಬೇರ ನಿಧಿ ಪ್ರಾಪ್ತಿ ಯೋಗ!Chaturgrahi Yog: ವೈದಿಕ ಜೋತಿಷ್ಯ ಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ ಮೀನ ರಾಶಿಯಲ್ಲಿ ಶುಕ್ರ, ರಾಹು, ಬುಧ ಹಾಗೂ ಮಂಗಳ ಗ್ರಹಗಳ ಶುಭ ಕಾಕತಾಳೀಯ ಸಂಭವಿಸಲಿದೆ.
और पढो »