અમદાવાદી આ વાત જાણી લેજો! આ રોડ આજથી કાયમ માટે બંધ કરાયો, જાણો કયા વિસ્તારમાં છે

Ahmedabad समाचार

અમદાવાદી આ વાત જાણી લેજો! આ રોડ આજથી કાયમ માટે બંધ કરાયો, જાણો કયા વિસ્તારમાં છે
Traffic AlertRoad Closeઅમદાવાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

Ahmedabad Alert : અમદાવાદના ગાંધી આશ્રમ પાસેનો 500 મીટરનો રોડ કાયમી બંધ...હોટલ આશ્રયથી કાર્ગો મોટર સુધીનો માર્ગ રહેશે બંધ......વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી

daily horoscope

દૈનિક રાશિફળ 9 નવેમ્બર: મેષ રાશિ માટે આજનો દિવસ લાભકારી રહેશે, રોજગાર ક્ષેત્રે નવી તકો મળશે, આજનું રાશિફળvastu tipsઅમદાવાદ સતત હરણફાળ વિકાસ કરી રહ્યું છે. અહી નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે. ઓલિમ્પિક માટે તૈયારી કરી રહેલા અમદાવાદના કાયાપલટ થવા જઈ રહી છે. આવામાં અમદાવાદમાં એક મહત્વના પ્રોજેક્ટના ડેવલપેન્ટની જાહેરાત કરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટ માટે અમદાવાદનો એક મહત્વનો રસ્તો આજથી કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરાઈ છે. ટ્રાફિક પોલીસ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત જાહેરાત કરાઈ કે, rto કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ હવે આજથી કાયમ માટે બંધ થયો છે. હોટલ આશ્રયથી કાર્ગો મોટર સુધીનો માર્ગ કાયમ માટે બંધ રહેશે. તમામ પ્રકારના વાહનવ્યવ્હાર માટે માર્ગ કાયમ માટે બંધ કરાયો છે.

શુક્રવારે મધરાત 12 વાગ્યાથી તેનો અમલ શરૂ થયો. અગાઉ હંગામી ધોરણે તેનો અમલ કરાયો હતો. જોકે, હવે તેને સદંતર બંધ કરાયો છે. અમદાવાદના વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતા પશ્ચિમ ટ્રાફિક વિભાગના ડીએસપી નીતા દેસાઈએ જણાવ્યું કે, વાહનચાલકોને લઘુત્તમ મુશ્કેલી પડે એવી વ્યવસ્થા કરાઈ છે. તમામ જરૂરી દિશા નિર્દેશ માટે સાઈનેજીસ લગાવવામાં આવ્યા છે. આશ્રમ મુલાકાત માટે આવતા પ્રવાસીઓ માટે પણ બંને તરફ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

નોંધનીય છે કે જાન્યુઆરી 2024 માં વાઇબ્રન્ટ સમિટ પહેલા કરાયેલા લોકાર્પણ સમયે જ ઝી 24 કલાકે ફૂટ ઓવરબ્રિજ ન હોવાની આ ગંભીર બેદરકારીનો અહેવાલ દર્શાવતા સાશકોએ આ મામલે નિર્ણય લેવાની વાત કરી હતી. જે અંગે હજીપણ તેઓ શાહીબાગ અને ડફનાળા જેમ ફૂટ ઓવરબ્રિજનું આયોજન કરાશેની પીપુડી વગાડી રહ્યા છે. પણ એમની પાસે એનો જવાબ નથી કે આઇકોનિક રોડની ડિઝાઇનમાં કેમ આટલી સામાન્ય બાબતનું ધ્યાન નહતું રખાયું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Traffic Alert Road Close અમદાવાદ રોડ બંધ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ટ્રાફિક પોલીસ GANDHI AASHRAM RE DEVELOPMENT PLAN AHMEDABAD NEWS GANDHI ASHRAM REDEVELOPMENT GANDHI ASHRAM ROAD AHMEDABAD ASHRAM ROAD AHMEDABAD GANDHI ASHRAM REDEVELOPMENT ROAD WILL B Gujarat News Gujarat News Live Latest Gujarat News Today

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલIPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલGujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
और पढो »

ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોGir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
और पढो »

માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોમાત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »

આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોઆ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોભારત આજે દુનિયાની ટોપ 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. જેમાં દેશના અનેક રાજ્ય ઈકોનોમી વધારવામાં યોગદાન આપી રહ્યા છે. આ યાદી દર વર્ષે બહાર પડતી હોય છે. જેમાં રાજ્યોના પોતાના અનેક સ્તરે કરાયેલા વિકાસને ધ્યાનમાં રાખીને રેશિયો કાઢવામાં આવે છે.
और पढो »

પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.
और पढो »

શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભશું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »



Render Time: 2025-02-19 12:21:09