ભારત આજે દુનિયાની ટોપ 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. જેમાં દેશના અનેક રાજ્ય ઈકોનોમી વધારવામાં યોગદાન આપી રહ્યા છે. આ યાદી દર વર્ષે બહાર પડતી હોય છે. જેમાં રાજ્યોના પોતાના અનેક સ્તરે કરાયેલા વિકાસને ધ્યાનમાં રાખીને રેશિયો કાઢવામાં આવે છે.
ત્યારબાદ દરેક રાજ્યની જીડીપી યાદી બહાર પાડવામાં આવે છે. આ યાદીમાં રોકેટ સ્પીડથી વિકાસ કરી રહેલા સ્ટેટ્સ વિશે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને દેશના ટોપ 5 ધનિક રાજ્યો વિશે જણાવીશું અને તેમાં આપણા ગુજરાતનો કયો નંબર છે તે પણ જાણો. ભારતની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ જે મહારાષ્ટ્રનું કેપિટલ છે તે ભારતનું સૌથી વધુ રાજસ્વ મેળવતું રાજ્ય છે. જેની GDSP 42.67 લાખ કરોડ થી પણ વધુ છે. આ રાજ્યમાં અનેક મલ્ટીનેશનલ કોર્પોરેશન સેન્ટરર, બેંક, શહેરના પોર્ટ અને સ્ટોક એક્સચેન્જ કેન્દ્ર છે.
આ થઈ ટોપ 5 રાજ્યોની વાત. પરંતુ ટોપ 10 યાદીમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો પણ આવે છે. દિલ્હીની વાત કરીએ તો તે 13માં નંબર પર આવે છે જેનું GSDP યોગદાર 11.07 લાખ કરોડ છે. Ambalal Patelદીવાળી પહેલા જ આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધનના દેવીના આશીર્વાદથી પૈસાનો વરસાદ થશે, સફળતા કદમ ચૂમશે!
Maharashtra Tamilnadu Karnataka UTTAR PRADESH Richest State Gujarati News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »
કયા દેશના લોકો સૌથી વધુ ગંદી ફિલ્મો જોવે છે? જાણો આ લીસ્ટમાં કયા નંબરે છે ભારતWhere People Watch Porn Most: દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ.
और पढो »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
ભાજપ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના ટોપ 10 સાંસદોનું લીસ્ટ જાહેર, જાણો કોણ છે યાદીમાં કયા ક્રમે?BJPs Membership Campaign: 18મી ઓક્ટોબર સુધીમાં દેશભરમાં 9 કરોડથી વધુ સદસ્યો બનાવી ચુક્યા છે. સદસ્યતા અભિયાનમાં ભાજપે એક યાદી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ સદસ્ય બનાવનારની યાદી જાહેર કરાઈ છે. ગુજરાત રાજ્યમા 1 કરોડથી વધુ લોકોએ ભાજપમાં સદસ્યતા મેળવી ચુક્યા છે.
और पढो »
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »