Where People Watch Porn Most: દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ.
કુદરતે છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, રોમાંચ પણ જબરો...છતાં ભારતની આ જગ્યાઓ પર ભારતીયોને જ નો એન્ટ્રી!પાકિસ્તાનમાં પણ રહે છે આબેહુબ આપણ જેવી 'ઐશ્વર્યા', તસવીરો જોઈને તમે પણ ચોંકી જશોદિવાળીની લાઈટની જેમ જગમગ નોરા અને જાન્હવીની સાડી, એકદમ ગ્લેમરસ અવતારમાં જાણે સ્વર્ગમાંથી ઉતરેલી અપસરાઓ!
બદલાતા સમયની સાથે ચલચિત્રો, મનોરંજન, ટીવી અને ફિલ્મોની પરિભાષા બદલાઈ ગઈ છે. પહેલાં લોકો થિયેટરમાં ફિલ્મો જોવા જતા હતાં. જેમાં લીમીટેડ સીટો હોવાથી ઘણાં લોકોને બીજા દિવસ માટે રાહ જોવી પડતી હતી. પછી તેનું સ્થાન મલ્ટી પ્લેક્સે લઈ લીધું છે. ટીવી પર ઘરે બેઠાં પણ તમે ફિલ્મો જોઈ શકો છો. હવે ટીવી મલ્ટીપ્લેક્સ પણ આઉટ ડેટેડ થઈ ગયું છે.
હવે તો ઓટીટી પ્લેટફોર્મ આવી ગયું છે. જ્યાં ફિલ્મોનું સ્થાન વેબસીરીઝે લઈ લીધું છે. પહેલાંની ફિલ્મોમાં પણ પ્રણયના દ્રશ્યો ખુબ શાલિનતાથી દર્શાવાતા હતાં. ત્યારે સેક્સ જેવા વિષયો અથવા કોઈપણ બીભત્સ દ્રશ્યો દર્શાવાતા નહોતા. હવે તો બીભત્સ દ્રશ્યો વિનાની કોઈ ફિલ્મ નથી હોતી. લોકો પોર્ન ફિલ્મો જોવાના આદી થઈ ગયા છે. અલગ અલગ એજ ગ્રૂપના લોકો પોત-પોતાના મોબાઈલમાં પ્રાઈવર્સી સાથે ગંદી ફિલ્મો જોતા થયા છે. ત્યારે સવાલ એ થાય છેકે, કયા દેશમાં સૌથી વધારે આ પ્રકારની ગંદી ફિલ્મો જોવામાં આવે છે.
દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ. જો તમે વિચારી રહ્યા છો કે ભારત અથવા ચીન જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો આ યાદીમાં પ્રથમ નંબર પર હશે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો. અમે તમને જણાવીશું કે આ યાદીમાં ભારત કયા નંબર પર છે. પરંતુ પહેલા આપણે જાણીએ કે આ યાદીમાં કયા દેશો છે.
People Tv Movies Entertainment Bollywood Hollywood Online Ott Users મોબાઈલ ઈન્ટરનેટ ઓટીટી યુઝર્સ ફિલ્મો વેબસીરીઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »
ભાજપ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના ટોપ 10 સાંસદોનું લીસ્ટ જાહેર, જાણો કોણ છે યાદીમાં કયા ક્રમે?BJPs Membership Campaign: 18મી ઓક્ટોબર સુધીમાં દેશભરમાં 9 કરોડથી વધુ સદસ્યો બનાવી ચુક્યા છે. સદસ્યતા અભિયાનમાં ભાજપે એક યાદી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ સદસ્ય બનાવનારની યાદી જાહેર કરાઈ છે. ગુજરાત રાજ્યમા 1 કરોડથી વધુ લોકોએ ભાજપમાં સદસ્યતા મેળવી ચુક્યા છે.
और पढो »
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »
ચા અંગે ચોંકાવનારો રિપોર્ટ! રોજ તમારા 36 અંગોની પથારી ફેરવે છે ચા, થાય છે અનેક બીમારીઓSide Effects of Tea: દારૂથી પણ ખતરનાક છે ચા ની લત! દિવસમાં 2 કપથી વધુ ચા પીતા લોકો ખાસ વાંચે. દિવસમાં 2 કપ કરતા વધુ ચા પીવાની આદત હોય તો તમને થઈ શકે છે આ ગંભીર તકલીફો. વધુ ચા પીનારાનો ગમે ત્યારે પાકી શકે છે વીમો! જાણો શું કહે છે નિષ્ણાતો....
और पढो »
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામSmart Ring: સ્માર્ટ રિંગ એક એવું સ્માર્ટ ડિવાઈસ હોય છે જે આંગળી પર પહેરવામાં આવે છે અને સ્માર્ટફોનની જેમ આ રિંગ ઘણી રીતે કામ કરે છે. આ એક નાનું કોમ્પ્યુટર હોય છે જે તમારા સ્માર્ટફોન સાથે જોડાય છે અને તમને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મોટાભાગના લોકો સ્માર્ટ રિંગ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
और पढो »
શું છે આ Five Eyes... જેનો સહારો લઈને કેનેડા ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે?કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જે ફાઈવ આઈઝના ઈનપુટનો સહારો લઈને ભારત વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે તેના વિશે ખાસ જાણો.
और पढो »