કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જે ફાઈવ આઈઝના ઈનપુટનો સહારો લઈને ભારત વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે તેના વિશે ખાસ જાણો.
દીવાળી પહેલા આ દિવસે માતા લક્ષ્મી આવશે પૃથ્વી પર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ઘરમાં ધનના ઢગલા ખડકાશે!Gujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદદૈનિક રાશિફળ 16 ઓક્ટોબર: આજનો દિવસ મકર રાશિ માટે ખુશીઓથી ભરેલો રહેશે, વાંચો તમારું આજનું રાશિફળચહેરાને ચમકાવવા ઈચ્છો છો? તો કોફીનો કરો આ રીતે ઉપયોગ, ગ્લો એવો આવશે કે કોહિનૂર પણ ફિક્કો પડી...
સરળ શબ્દોમાં કહીએ તો આ ફાઈવ આઈઝ દુનિયાભરમાં જાસૂસી કરવા માટે આ પાંચ દેશો દ્વારા બનવવામાં આવેલું સંગઠન છે. આ દેશો જાસૂસી ઈનપુટ એકબીજા સાથે શેર કરે છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સોમવારે ઉતાવળમાં બોલાવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કેનેડાએ આ તમામ સૂચનાઓ અને ઈનપુટને ફાઈવ આઈઝના દેશો સાથે શેર કરી છે જેમાં કેનેડાના જણાવ્યા મુજબ ગત વર્ષ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય રાજનયિકોની કથિત રીતે સંડોવણીનો આરોપ છે.
સમય સાથે આ સંગઠને પોતાની જબરી પહોંચ વધારી છે અને વૈશ્વિક ગુપ્તચર અને સુરક્ષા ઓપરેશનનો એક અભિન્ન અંગ બન્યું છે. એવું કહેવાય છે કે આ સંગઠનનું નામ FIVE EYES એક ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ જેનું ટાઈટલ EYES ONLY હતું તેના પરથી મળ્યું છે. ઈન્ટેલિજન્સની દુનિયામાં EYES ONLY એક એવા દસ્તાવેજ હોય છે જે ખુબ જ ગોપનીય હોય છે અને તેમને ફક્ત જોઈ જ શકાય છે. આ દસ્તાવેજોની પ્રિન્ટ લઈ શકાય નહીં કે ન તો તેની કોપી કરી શકાય. તેને ફક્ત બસ વાંચી શકાય છે. આવું સુરક્ષાના કારણે કરવામાં આવે છે.
કેનેડાના પ્રધાનમંત્રી આ ફાઈવ આઈઝનો સહારો લઈને ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. ટ્રુડોએ તેના ઈન્ટેલિજન્સના આધારે દાવો કર્યો છે કે ભારતના રાજનયિક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મામલામાં પર્સન ઓફ ઈન્ટરેસ્ટ છે. ભારતે ટ્રુડોના આ આરોપોને ફગાવી દીધા છે અને કાર્યવાહી કરતા દિલ્હીમાં કેનેડાના 6 રાજનયિકોને દેશ છોડવા જણાવી દીધુ. આ સાથે જ ભારતે કેનેડામાં પોતાના ઉચ્ચાયુક્તને પણ પાછા બોલાવી લીધા.
Canada Five Eyes Khalistan Movement Hardeep Nijjar World News Gujarati News ભારત કેનેડા તણાવ ફાઈવ આઈઝ બ્રિટન અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે10 Countries Where is Muslim population is More than 99%: ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ વસ્તી કેટલી છે? કયા દેશમાં 100 ટકા મુસ્લિમ વસ્તી છે? તે જાણવું તમને ગમશે
और पढो »
ખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાMulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
और पढो »
મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
और पढो »
ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »
રસ્તા માટે રઝળતું આખું ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે જોઈ લો વાસ્તવિકતા, આંદોલનની ચીમકીગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરી રહી છે. પરંતુ વિકાસ માત્ર કાગળ ઉપર જ જીવ મળતો હોય તેવું જણાઈ રહ્યું છે અને સરકારના વિકાસના દાવાની પોલ છોટા ઉદેપુર જીલ્લામાં ખુલ્લી પડી રહી છે. આવું જ એક ગામ આઝાદી બાદથી રસ્તો ઝંખી રહ્યું છે.
और पढो »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »