રસ્તા માટે રઝળતું આખું ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે જોઈ લો વાસ્તવિકતા, આંદોલનની ચીમકી

Gujarat समाचार

રસ્તા માટે રઝળતું આખું ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે જોઈ લો વાસ્તવિકતા, આંદોલનની ચીમકી
Gujarati NewsChhota UdaypurNawalja Village
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરી રહી છે. પરંતુ વિકાસ માત્ર કાગળ ઉપર જ જીવ મળતો હોય તેવું જણાઈ રહ્યું છે અને સરકારના વિકાસના દાવાની પોલ છોટા ઉદેપુર જીલ્લામાં ખુલ્લી પડી રહી છે. આવું જ એક ગામ આઝાદી બાદથી રસ્તો ઝંખી રહ્યું છે.

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરી રહી છે. પરંતુ વિકાસ માત્ર કાગળ ઉપર જ જીવ મળતો હોય તેવું જણાઈ રહ્યું છે અને સરકારના વિકાસના દાવાની પોલ છોટા ઉદેપુર જીલ્લામાં ખુલ્લી પડી રહી છે.

વિકાસના મોટા મોટા દાવા કરતી ગુજરાત સરકારના દાવા છોટા ઉદેપુર જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ગામ રસ્તા માટે રાહ જોઈ રહ્યું છે અને અહીંના લોકો કાચા, કાદવ કીચડવાળા રસ્તા ઉપરથી હાલાકી ભોગવીને પસાર થવા મજબૂર બન્યા છે. કવાંટ તાલુકાના નવાલજા ગામ કવાંટથી માત્ર પાંચ છ કિલોમીટરના અંતરે આવેલું ગામ છે.પરંતુ ગામના ધરમગિયા ફળિયાના લોકો આજે પણ ગમાને જોડતા એપ્રોચ રોડ ક્યારે બનશે તેની રાહ જોઈ રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Chhota Udaypur Nawalja Village Kwant Taluka Road Independence વિકસિત ગુજરાત વિકસિત ગુજરાતના દાવા છોટાઉદેપુર જિલ્લા વરવી વાસ્તવિકતા ક્વાંટ તાલુકા નવાલજા ગામ નથી બન્યો પાકો રસ્તો અનેક રજૂઆત ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ગુજરાતનું ધાર્મિક સ્થળઆજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ગુજરાતનું ધાર્મિક સ્થળWorld Tourism Day : દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય, રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓ, ગુજરાતના મહેમાન બન્યા
और पढो »

લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસુ નબળું સાબિત થયું છે, અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પુરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે, છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો સતત ઉપર ચડતા લોકો અકળાઈ...
और पढो »

નીતિ આયોગની જેમ ગુજરાતમાં ‘ગ્રિટ’ની રચના, રાજ્યને વિકસિત બનાવવા માટે આ રીતે કરશે કામનીતિ આયોગની જેમ ગુજરાતમાં ‘ગ્રિટ’ની રચના, રાજ્યને વિકસિત બનાવવા માટે આ રીતે કરશે કામનાણામંત્રી ગવર્નિંગ બોડીના ઉપાધ્યક્ષ અને કૃષિ, આરોગ્ય, શિક્ષણ તથા ઊદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીના મુખ્યસલાહકાર, મુખ્યસચિવસહિત ૧૫ જેટલા સેક્ટર એક્સપર્ટ્સ સભ્ય તરીકે સેવાઓ આપશે.
और पढो »

સસ્તા ભાડામાં માણો હાઈટેક સુવિધાઓ! ગુજરાતીઓને વોલ્વો બસમાં મળશે પ્લેન-સબમરીન જેવા ફીચર્સસસ્તા ભાડામાં માણો હાઈટેક સુવિધાઓ! ગુજરાતીઓને વોલ્વો બસમાં મળશે પ્લેન-સબમરીન જેવા ફીચર્સગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા માટે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનો સમાવેશ થાય છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત ૨૦ નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે.
और पढो »

દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીદેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીવિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
और पढो »

કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસકાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસપગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
और पढो »



Render Time: 2025-02-13 14:22:04