જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતું

Chinese Garlic समाचार

જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતું
Rajkot Chinese GarlicChinese Garlic HarmsChinese Garlic Opposition
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Gondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે

Weekly Horoscope: વૃષભ, વૃશ્ચિક સહિત આ રાશિઓને આ સપ્તાહે અચાનક મોટો ધન લાભ થશે, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળActresses Affair: બોલીવુડની આ 5 અભિનેત્રીઓના પ્રેમ સંબંધ હતા અંડરવર્લ્ડ ડોન સાથે, કોઈએ કર્યા લગ્ન તો કોઈને છોડવો પડ્યો દેશદૈનિક રાશિફળ 22 સપ્ટેમ્બર: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળ

ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈનીઝ લસણ આવ્યાની ચર્ચાએ ગામ ગજવ્યુ હતું. દેશભરમાં ચાઈનીઝ લસણનો વિરોધ થયો હતો. ત્યારે હવે આ મામલે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. દેશભરમાં હોબાળો થયો એ લસણ ચાઈનીઝ ન હોવાનો ખુલાસો થયો છે. આ લસણને કંડલા રિસર્ચ સેન્ટરમાં ક્લીનચીટ મળી છે. તે ચાઈનીઝ લસણ ન હોવાનો રિપોર્ટ આવ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મળેલા ચાઈનીઝ લસણમાં કોઈ વાયરસ કે ફંગસ ન હોવાનો ખુલાસો થયો છે. કંડલા રિસર્ચ સેન્ટરના પરીક્ષણમાં ખુલાસો થયો છે. ગોંડલ પોલીસ દ્વારા લસણને કંડલા મોકલવામાં આવ્યું હતું. જેથી હવે તેને પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલાશે. પુનાથી રિપોર્ટ આવ્યા બાદ લસણની સાચી માહિતી આવશે. લસણ ચાઈનીઝ છે કે ભારતીય રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મુદ્દે હોબાળાનો મામલો હવે થાળે પડ્યો હોય તેવું લાગ્યું છે.

ગત તારીખ 5 ના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ચાઈનીઝ લસણ મુદ્દે વેપારીઓએ વિરોધ કર્યો હતો. ગોંડલનો વિરોધ રાજ્ય વ્યાપી અને દેશવ્યાપી પહોંચ્યો હતો. દેશભરના લસણના વેપારીઓએ એક દિવસ હરાજી બંધ રાખી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot Chinese Garlic Chinese Garlic Harms Chinese Garlic Opposition Chinese Garlic Issue ચીની લસણ રાજકોટ ચીની લસણ ચીની લસણના નુકસાન ચીની લસણનો વિરોધ ચીની લસણનો મુદ્દો Chinese Garlic Protest ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ Gondal Market Yard Farmers Agriculture Gondal ગોંડલ માર્કેટ યાર્ડ ખેડૂતોનો વિરોધ ચાઈનીઝ લસણ નકલી લસણ Chinese Garlic Is Banned In India Why Chinese Garlic Is Banned In India Chinese Garlic Being Smuggled Into India Chinese Garlic Smuggling Chinese Garlic Price Garlic Price Today Garlic Price In Delhi Chinese Garlic Vs Indian Garlic Is Chinese Garlic Bad ચાઈનીઝ લસણની દાણચોરી ચાઈનીઝ લસણ શું છે ચાઈનીઝ લસણના ગેરફાયદા ચાઈનીઝ લસણ ચાઈનીઝ લસણની કિંમત લસણની કિંમત લસણના ભાવ શું છે હાપા માર્કેટયાર્ડ વેપારીઓનો વિરોધ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુChinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું
और पढो »

Tirupati Temple: ગુજરાતની એ લેબોરેટરી..જેના રિપોર્ટે કર્યો તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીવાળા ઘીનો ખુલાસોTirupati Temple: ગુજરાતની એ લેબોરેટરી..જેના રિપોર્ટે કર્યો તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીવાળા ઘીનો ખુલાસોદેશમાં ખાણીપીણીની ચીજોની ગુણવત્તા જાળવી રાખવા માટે કડક સુરક્ષા પાપદંડો છે. FSSAI (Food Safety and Standards Authority of India) ના સ્ટાન્ડર્ડ્સ અંગે લેબ છે. ભેળસેળને લઈને જ્યારે કોઈ મોટો મામલો ગૂંચવાય છે ત્યારે આ NDDB CALF લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »

હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયહવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »

અમેરિકા છોડી અમિતાભ બચ્ચનની પૌત્રીએ અમદાવાદની આ કોલેજમાં કેમ લીધું એડમિશન? કેટલી છે ફી?અમેરિકા છોડી અમિતાભ બચ્ચનની પૌત્રીએ અમદાવાદની આ કોલેજમાં કેમ લીધું એડમિશન? કેટલી છે ફી?જે કોલેજમાં ભણવા માટે ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓનો નથી લાગતો ચાન્સ...એ કોલેજમાં અમિતાભ બચ્ચનની દિકરીની દિકરીને કઈ રીતે મળી ગયું એડમિશન? જાણીને ચોંકી જશો...
और पढो »



Render Time: 2025-02-13 10:27:14