Tirupati Temple: ગુજરાતની એ લેબોરેટરી..જેના રિપોર્ટે કર્યો તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીવાળા ઘીનો ખુલાસો

CALF समाचार

Tirupati Temple: ગુજરાતની એ લેબોરેટરી..જેના રિપોર્ટે કર્યો તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીવાળા ઘીનો ખુલાસો
NDDBNational Dairy Development BoardLaboratory
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

દેશમાં ખાણીપીણીની ચીજોની ગુણવત્તા જાળવી રાખવા માટે કડક સુરક્ષા પાપદંડો છે. FSSAI (Food Safety and Standards Authority of India) ના સ્ટાન્ડર્ડ્સ અંગે લેબ છે. ભેળસેળને લઈને જ્યારે કોઈ મોટો મામલો ગૂંચવાય છે ત્યારે આ NDDB CALF લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.

Tirupati Temple : ગુજરાતની એ લેબોરેટરી..જેના રિપોર્ટે કર્યો તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીવાળા ઘીનો ખુલાસો

તિરુપતિ લાડુ વિવાદ અંગે વાઈએસઆર કોંગ્રેસને ઘેરામાં ખડી કરનારી ટીડીપીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. YSRCP પર લાગેલા આરોપો બાદ માત્ર આંધ્રમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુસ્સો વ્યાપી ગયો છે. તેમણે કહ્યું કે જગન સરકારે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને બનાવવા માટે સસ્તું અને ભેળસેળીયું ઘી ખરીદીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ની પવિત્રતા ભંગ કરી.

NDDB CALF માં દૂધ, ઘી, માખણ, પનીર, ફળ ફ્રૂટ, શાકભાજીથી લઈને દરેક ખાણી પીણીની ચીજનું પ્રમાણિક ટેસ્ટિંગ થાય છે. દેશના જે સૌથી અમીર તિરુપતિ મંદિરમાં બનનારા પ્રસાદનો લાડુ પણ આ લેબની તપાસ દરમિયાન ગુણવત્તામાં ફેલ ગયો અને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારમાં કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એ પોતાની તમામ સહકારી અને દૂધ ઉત્પાદન સંસ્થાઓને ધ્યાનમાં રાખતા CALF લેબની સ્થાપના 2009માં ગુજરાતના આણંદમાં કરી હતી. તેનું નામકરણ પણ સમજી વિચારીને કરાયું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

NDDB National Dairy Development Board Laboratory Tirupadi Balaji Tirupati Temple Laddu Controversy Tirupati Prasad India News Gujarati News Anand આણંદ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસોઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસોAnimal Fat And Fish Oil in Tirupati Laddoos: હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસિદ્ધ લાડુ ભગવાનને અર્પણ અને પ્રસાદને લાયક નથી.
और पढो »

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »

સલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાનસલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાનSalman Khan Health Update : સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એક્ટરે આ અંગેનો ખુલાસો કર્યો
और पढो »

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલોગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલોMob Attack In Kheda : ખેડાના મહુધામાં વિધર્મીઓના ટોળાએ ફરિયાદી પર હુમલો કરતાં બબાલ,,, વિધર્મીએ સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા 3 હિંદુ યુવકો
और पढो »

શું મોબાઈલ પર વધુ પડતી વાત કરવાતી કેન્સર થાય? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો...ખાસ જાણોશું મોબાઈલ પર વધુ પડતી વાત કરવાતી કેન્સર થાય? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો...ખાસ જાણોમોબાઈલ વાપરતી વખતે આપણે ઘણીવાર એ વિચારતા પણ હોઈએ છીએ કે તેનાથી કોઈ બીમારી તો નહીં થઈ જાય ને. અનેક લોકોએ સાંભળ્યું છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેન્સર થઈ શકે છે. પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ખુલાસો કર્યો છે. જાણો તે વિશે...
और पढो »

મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-13 15:58:21