ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલો

Kheda News समाचार

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલો
Stone Pelting In KhedaKathlal ThrashingStone Pelting Outside Police Station
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Mob Attack In Kheda : ખેડાના મહુધામાં વિધર્મીઓના ટોળાએ ફરિયાદી પર હુમલો કરતાં બબાલ,,, વિધર્મીએ સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા 3 હિંદુ યુવકો

જવું જવુ કરતા ચોમાસા અંગે આવી નવી ખબર, શું આ દિવસે થશે ચોમાસાની વિદાય, પરેશ ગોસ્વામીની આગાહીદૈનિક રાશિફળ 15 સપ્ટેમ્બર: આજે વૃષભ રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળએક દિવસમાં 8થી વધુ વખત જાવ છો પેશાબ, તો આ 6 બીમારીનો ખતરો, ગમે ત્યારે જવું પડી શકે છે હોસ્પિટલગુજરાત રાજ્યમાં 7 દિવસમાં 5મી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. આખરે કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન.

મહુધા માં સોશિયલ મીડિયા ધાર્મિક વિવાદિત પોસ્ટ અંગે ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓ પર હુમલો કરાયો હતો. સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ મામલે આ લોકો મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. મહુધા પોલીસ સ્ટેશન બહાર એક કોમના આગેવાન અને ટોળું આવી મહુધા પોલીસ સ્ટેશનની બહાર હંગામો કર્યો હતો. ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓ ના ગાડીના કાચ સહિત ગાડીને મોટું નુકસાન કરવામાં આવ્યું.મહુધા પોલીસ સ્ટેશ થી ફરિયાદ કરી પરત કઠલાલ જતી વખતે ટોળાએ કારને ઘેરી હુમલો કર્યો હતો.

હુમલામાં આશરે 2500 માણસનું ટોળું હોવાનું અનુમાન છે. પોતાનો જીવ બચાવીને તે લોકો કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા હતા. આ બાદ રાજેશભાઈ ધારાસભ્ય કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Stone Pelting In Kheda Kathlal Thrashing Stone Pelting Outside Police Station ખેડા ન્યૂઝ ખેડામાં પથ્થરમારો કઠલાલ થ્થરમારો પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારો શાંતિ ડહોળવાનો પ્રયાસ ખેડા સમાચાર કઠલાલ ભડકાઉ પોસ્ટ મામલે હુમલો ટોળાનો હુમલો વિધર્મીઓનો હુમલો ધર્મ વિરોધી પોસ્ટ હિન્દુઓ પર હુમલો Gujarat Violence Attack By Mob Mob Attack

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાવડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાVadodara Ganesh Utsav : વડોદરાના ત્રણ પંડાલોમાં અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિઓ સાથે છેડછાડ કરતાં નોંધાઈ ફરિયાદ,,, એક મૂર્તિ ખંડિત થતાં વિસર્જન બાદ નવી મૂર્તિની કરાઈ સ્થાપના,,, અજાણ્યો શખ્સ CCTVમાં થયો કેદ
और पढो »

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »

ગણેશ ઉત્સવ પહેલા વડોદરાની શાંતિ ડહોળાઈ, શ્રીજી યાત્રા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, નાસભાગ મચીગણેશ ઉત્સવ પહેલા વડોદરાની શાંતિ ડહોળાઈ, શ્રીજી યાત્રા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, નાસભાગ મચીStone Pelting At Ganpati Festival : સંસ્કારીનગર વડોદરામાં ફરી કોમી અથડામણ, ગોરવામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો, ગણેશજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો, શ્રીજીની યાત્રા મધુનગર રોડ પર પહોંચતા મથ્થરમારો થયો, DJના તાલ સાથે વાજતે ગાજતે જઈ રહી હતી શ્રીજીની યાત્રા, શ્રીજીની યાત્રા પર...
और पढो »

વિજય સુવાળાએ ગેંગ બનાવીને ભાજપના નેતા પર કર્યો હુમલો; ગાડીઓના કાફલા સાથે આખો વિસ્તાર લીધો બાનમાં!વિજય સુવાળાએ ગેંગ બનાવીને ભાજપના નેતા પર કર્યો હુમલો; ગાડીઓના કાફલા સાથે આખો વિસ્તાર લીધો બાનમાં!ગુજરાતમાં ભુવાજી તરીકે ઓળખાતા અને જાણીતા લોકગાયક વિજય સુંવાડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સુંવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2020થી ચાલી રહેલા મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી.
और पढो »

ફરી શાંતિભંગનું ષડયંત્ર! સુરત, વડોદરા બાદ ભરૂચમાં કોમી ભડકો, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાંફરી શાંતિભંગનું ષડયંત્ર! સુરત, વડોદરા બાદ ભરૂચમાં કોમી ભડકો, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાંસુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં લોકો વચ્ચે ભારે ઘર્ષણ. ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ કરી રહ્યું છે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ...
और पढो »

Terrorists Attack : રક્ષાબંધન પર કાશ્મીરમાં સેના પર આતંકી હુમલો, એક જવાન શહીદTerrorists Attack : રક્ષાબંધન પર કાશ્મીરમાં સેના પર આતંકી હુમલો, એક જવાન શહીદUdhampur Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આતંકીઓના ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
और पढो »



Render Time: 2025-02-15 17:23:19