Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આતંકીઓના ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છેગુજરાતનું આ ગામડું આખી દુનિયામાં છે છવાયેલું, ઘરે ઘરે લખપતિ અને કરોડપતિ...જાણો છો આ અમીરીનું રહસ્ય?આજે રક્ષાબંધન ...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભ
એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ઉધમપુર જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર પોલીસની સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના એક ઈન્સ્પેક્ટર શહીદ થયા છે. અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ઉધમપુરના દાદુ વિસ્તારમાં પહેલેથી જ ઓચિંતા ઘૂસી ગયેલા આતંકવાદીઓએ સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો. આ હુમલામાં સીઆરપીએફના અધિકારીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
જમ્મુ કાશ્મીર આતંકી હુમલો અથડામણ રક્ષાબંધન Raksha Bandhan Udhampur Encounter Latest News CRPF Inspector Killed In Udhampur Encounter In Udhampur CRPF Inspector Martyred Jammu Kashmir Udhampur Terror Attack Basantgarh Encounter Central Reserve Police Force News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »
સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય બુધ યુતિ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જે તમામ રાશિઓ પર અસર પાડે છે. આ યુતિ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એક જ રાશિ કે નક્ષત્રમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર હોય છે. 19 ઓગસ્ટ 2024થી બની રહેલા આ ખાસ યોગની અસર 3 રાશિના જાતકો પર વધુ થવાની પ્રબળ શક્યતા છે.
और पढो »
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટીકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10 વર્ષ બાદ આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી છે.
और पढो »
Wayanad Landslide: સેના-NDRFના જવાનો બન્યા દેવદૂત, 481 લોકોને બચાવાયા, મોતનો આંકડો 151 પર પહોંચ્યોકેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ચારે બાજુ બસ તબાહી જ તબાહીનો મંજર છે. કુદરતી આફતથી અત્યાર સુધીમાં 151 લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદથી અત્યાર સુધીમાં 481 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. 98 લોકો હજુ પણ ગૂમ છે.
और पढो »
લાલ કિલ્લા પર સ્પીચ આપીને પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આખા દેશ પર જાદુ ચલાવ્યોPM Modi Speech : દિલ્હીમાં PM મોદીએ 11મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. 98 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધન કર્યુ. સૌથી લાંબી સ્પીચનો PMએ રેકોર્ડ બનાવ્યો
और पढो »