સૂર્ય બુધ યુતિ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જે તમામ રાશિઓ પર અસર પાડે છે. આ યુતિ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એક જ રાશિ કે નક્ષત્રમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર હોય છે. 19 ઓગસ્ટ 2024થી બની રહેલા આ ખાસ યોગની અસર 3 રાશિના જાતકો પર વધુ થવાની પ્રબળ શક્યતા છે.
સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશે
વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને બુધ એક બીજાના પરમ મિત્રો છે. સૂર્ય તમામ ગ્રહોના રાજા છે જ્યારે બુધ ગ્રહોના રાજકુમાર છે. આ બંનેની યુતિ, યોગ અને સંયોગ હંમેશા શુભ હોય છે. બુધ જ્યાં બુદ્ધિ, વિવેક, તર્ક ચતુરાઈ, વાણી, વેપાર, હાસ્ય, મનોરંજન, પ્રેમ વગેરેનો કારક ગ્રહ છે ત્યાં સૂર્ય આત્મા, મનોબળ, પિતા, નેતૃત્વ, સરકાર, સ્વાસ્થ્ય, સોના વગેરેના સ્વામી ગ્રહ છે. 19 ઓગસ્ટના રોજ સૂર્ય અને બુધ એક જ રાશિમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર સ્થિત થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની આ અવસ્થાને ગ્રહોની યુતિ દ્રષ્ટિ કહેવામાં આવે છે.
Sun Mercury Conjunction Lucky Rashi Success Wealth Astrology Predictions Gujarati News સૂર્ય બુધ યુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Mangal Yuti 2024: મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિથી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાનેShani Mangal Yuti 2024: ઓગસ્ટ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. આ મહિનામાં મહત્વના ગ્રહોની યુતિ વર્ષો પછી બની રહી છે. જેમાં મંગળ અને શનિની યુતિ પણ સર્જાઈ છે. મંગળ અને શનિની કેંદ્ર દ્રષ્ટિથી રાશિચક્રની 3 રાશિઓ લકી સાબિત થશે.
और पढो »
18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં બનશે સૂર્ય અને કેતુનો સંયોગ, આ જાતકોને મળશે બંપર લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાSurya Ketu Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને કેતુની યુતિ 18 વર્ષ બાદ કન્યા રાશિમાં બનવા જઈ રહી છે. બે ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
16 ઓગસ્ટે ગ્રહોના રાજા બનાવશે 2 દુર્લભ રાજયોગ, આ 5 રાશિવાળાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!વૈદિક પંચાંગ મુજબ ધનના દાતા શુક્ર 16 ઓગસ્ટના રોજ સાંજે 7.53 વાગે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર 2024 સુધી આ જ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં બુધ અને શુક્ર પહેલેથી જ છે. સૂર્ય સાથે આ ગ્રહોના સંયોગથી 2 દુર્લભ રાજયોગ બનવાના છે. સૂર્ય-બુધની યુતિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે.
और पढो »
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
और पढो »
ગણતરીની કલાકોમાં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, લક્ષ્મી નારાયણ યોગ કરશે માલામાલHoroscope Venus Transit in Leo: શુક્ર 31 જુલાઈએ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જાણો આ રાશિઓ વિશે...
और पढो »
108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
और पढो »