Shani Mangal Yuti 2024: મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિથી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાને

Shani Mangal Yuti 2024 समाचार

Shani Mangal Yuti 2024: મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિથી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાને
Zodiac Sign HoroscopeZodiac Sign PredictionsMars Transit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Shani Mangal Yuti 2024: ઓગસ્ટ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. આ મહિનામાં મહત્વના ગ્રહોની યુતિ વર્ષો પછી બની રહી છે. જેમાં મંગળ અને શનિની યુતિ પણ સર્જાઈ છે. મંગળ અને શનિની કેંદ્ર દ્રષ્ટિથી રાશિચક્રની 3 રાશિઓ લકી સાબિત થશે.

Shani Mangal Yuti 2024 : મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિ થી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાનેઓગસ્ટ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. આ મહિનામાં મહત્વના ગ્રહોની યુતિ વર્ષો પછી બની રહી છે. જેમાં મંગળ અને શનિની યુતિ પણ સર્જાઈ છે. મંગળ અને શનિની કેંદ્ર દ્રષ્ટિથી રાશિચક્રની 3 રાશિઓ લકી સાબિત થશે.

ઓગસ્ટ મહિનો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં ગ્રહ ગોચરની સાથે એવી યુતિઓ સર્જાશે જેનો વિશેષ પ્રભાવ લોકોના જીવન પર જોવા મળશે. આ મહિનામાં બુધ, સૂર્ય, શુક્ર અને મંગળ પોતાની ચાલ બદલશે. જેના કારણે ઓગસ્ટ મહિનામાં આ ગ્રહોની યુતિ અલગ અલગ ગ્રહો સાથે બનશે. જેમકે શુક્ર અને કેતુની યુતિ ઓગસ્ટ મહિનામાં સર્જાશે. તેવી જ રીતે ઓગસ્ટ મહિનામાં મંગળ અને શનિ એકબીજાથી સમકોણીય અવસ્થામાં આવશે. મંગળ અને શનિની આ કેન્દ્ર દ્રષ્ટિ ત્રણ રાશીના લોકોનું ભાગ્ય સાતમા આસમાને પહોંચાડી દેશે.

himachal pradesh cloud burstimd updatesgujarat weather forecastHeavy rain Gujarat forecastગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ'કંઈ કામ-ધંધો કરતો નથી.', કહીને પત્નીએ દબાવી દીધું પતિનું ગળું, બંને બાળકો સાથે ફરાર

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Zodiac Sign Horoscope Zodiac Sign Predictions Mars Transit Shani Ki Chaal Astrology જ્યોતિષ શાસ્ત્ર ઓગસ્ટ મહિનામાં ગ્રહોનું ગોચર ગ્રહોના ગોચરની અસર મંગળ શનિની કેંદ્ર દૃષ્ટિ મંગળ શનિ કાટખૂણે August 2024 Horoscope Mithun Rashi Vrushchik Rashi Makar Rashi Lucky Zodiac Signs ભાગ્યશાળી રાશિઓ મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિ Gujarati News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર Zee 24 Kalak

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Surya Mangal Yuti: 26 જુલાઈથી 3 રાશિનું ભાગ્ય હશે સાતમા આસમાને, સૂર્ય અને મંગળ લાભ દ્રષ્ટિ કરી દેશે માલામાલSurya Mangal Yuti: 26 જુલાઈથી 3 રાશિનું ભાગ્ય હશે સાતમા આસમાને, સૂર્ય અને મંગળ લાભ દ્રષ્ટિ કરી દેશે માલામાલSurya Mangal Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ એકબીજાથી 60 ડિગ્રી કોણ પર હોય ત્યારે સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિ સર્જાય છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં છે અને સૂર્ય કર્ક રાશિમાં છે તેના કારણે આ લાભ દૃષ્ટિ સર્જાઈ છે.
और पढो »

Mangal Gochar 2024: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલMangal Gochar 2024: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલMangal Nakshatra Parivartan 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે. વૃષભ રાશિમાં ગોચર પછી 22 જુલાઈએ મંગળ ગ્રહે નક્ષત્ર બદલ્યું છે મંગળનો પ્રવેશ રોહિણી નક્ષત્રમાં થયો છે. તેમાં આવનારા બે વર્ષ સુધી પાંચ રાશિના લોકોને મંગળના નક્ષત્ર પરિવર્તનના કારણે જબરદસ્ત લાભ થતો રહેશે.
और पढो »

Guru Mangal Yuti: ગુરુ-મંગળના દ્રષ્ટિ યોગથી જાગશે 3 રાશિવાળાનું ભાગ્ય, દુર થશે સમસ્યાઓ અને અચાનક થશે મોટો ધનલાભGuru Mangal Yuti: ગુરુ-મંગળના દ્રષ્ટિ યોગથી જાગશે 3 રાશિવાળાનું ભાગ્ય, દુર થશે સમસ્યાઓ અને અચાનક થશે મોટો ધનલાભGuru Mangal Yuti: ઓગસ્ટ મહિનામાં આ બે શક્તિશાળી ગ્રહ એકબીજાથી શૂન્ય ડિગ્રી પર રહી ખાસ યુતી બનાવી રહ્યા છે. ગુરુ અને મંગળની આ યુતિથી દ્રષ્ટિ યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસર દરેક રાશિ પર થશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યુતિ સકારાત્મક પરિવર્તન લાવશે.
और पढो »

30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતાMangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતાMangal Gochar 2024: ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 12 જુલાઈ 2024 ના રોજ મંગળ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે જ્યાં દેવ ગુરુ બૃહસ્પતિ પહેલાથી જ ગોચર કરે છે. મંગળ 26 ઓગસ્ટ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે શુભ સમય શરૂ થશે.
और पढो »

108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
और पढो »



Render Time: 2025-02-15 17:31:58