Guru Mangal Yuti: ઓગસ્ટ મહિનામાં આ બે શક્તિશાળી ગ્રહ એકબીજાથી શૂન્ય ડિગ્રી પર રહી ખાસ યુતી બનાવી રહ્યા છે. ગુરુ અને મંગળની આ યુતિથી દ્રષ્ટિ યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસર દરેક રાશિ પર થશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યુતિ સકારાત્મક પરિવર્તન લાવશે.
Guru Mangal Yuti : ગુરુ-મંગળના દ્રષ્ટિ યોગથી જાગશે 3 રાશિવાળાનું ભાગ્ય, દુર થશે સમસ્યાઓ અને અચાનક થશે મોટો ધનલાભઓગસ્ટ મહિનામાં આ બે શક્તિશાળી ગ્રહ એકબીજાથી શૂન્ય ડિગ્રી પર રહી ખાસ યુતી બનાવી રહ્યા છે. ગુરુ અને મંગળની આ યુતિથી દ્રષ્ટિ યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસર દરેક રાશિ પર થશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યુતિ સકારાત્મક પરિવર્તન લાવશે. Guru nakshatra gochar
Guru Nakshatra Gochar: ગુરુ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના દરેક કામ થશે સફળ, ધનલાભના પણ યોગBollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સઆ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, અંબાલાલની ભયાનક આગાહી
નવગ્રહ તેના નિશ્ચિત સમયે રાશિચક્રની 12 રાશિમાં ભ્રમણ કરે છે. રાશિઓમાં ગોચર કરતી વખતે અલગ અલગ ગ્રહ અલગ અલગ યોગ અને યુતિનું નિર્માણ કરતા હોય છે. ગ્રહોની યુતીની અસર દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. ઓગસ્ટ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. ઓગસ્ટ મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ અને મંગળ વિશેષ યોગ બનાવશે. જેની સકારાત્મક અસર ત્રણ રાશિવાળા પર જોવા મળશે.જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ અને ગ્રહોના સેનાપતિ મંગળનું વિશેષ મહત્વ છે. બંને પ્રભાવશાળી ગ્રહ છે.
ઓગસ્ટ મહિનામાં આ બે શક્તિશાળી ગ્રહ એકબીજાથી શૂન્ય ડિગ્રી પર રહી ખાસ યુતી બનાવી રહ્યા છે. ગુરુ અને મંગળની આ યુતિથી દ્રષ્ટિ યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસર દરેક રાશિ પર થશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યુતિ સકારાત્મક પરિવર્તન લાવશે.દ્રષ્ટિ યોગ સર્જાતા આર્થિક સમસ્યાઓ દૂર થવાના પ્રબળ યોગ છે. ખર્ચા પર કંટ્રોલ આવશે. માનસિક ચિંતા દૂર થશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. ધીરજથી કામ લેવું. વેપારીઓને લાભ થશે. કારર્કિદી સંબંધિત બાધાઓ દૂર થશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે.
Rohit Sharmaટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયાcabinet meetingખળભળાટ! ગરીબોના હકનું સરકારી અનાજ સગેવગે કરવામાં કોંગ્રેસ, AAPના નેતાઓની સંડોવણી!Renault Kwidદારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમ
Mangal Gochar Guru Mangal Yuti Jupiter Mars Combination Zodiac Signs 12 Zodiac Signs Horoscope Astrology News In Gujarati Jyotish Tips ગુરુ મંગળ યુતિ ગુરુ મંગળ યુતિ રાશિફળ દૃષ્ટિ યોગ ગુરુ મંગળની યુતિથી સર્જાયો દ્રષ્ટિ યોગ ગુરુ અને મંગળની વિશેષ યુતિ Rashifal Horoscope Drishti Yoga Jupiter-Mars Conjunction Horoscope Jupiter Transits Mars Transits Taurus Cancer Virgo વૃષભ રાશિ કર્ક રાશિ કન્યા રાશિ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
और पढो »
Shukra Ketu Yuti: કન્યા રાશિમાં શુક્ર અને કેતુનું થશે મિલન, આ રાશિવાળા લોકોના જીવનમાં થશે મોટા ફેરફારShukra Ketu Yuti: 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધીના સમયમાં કન્યા રાશિમાં શુક્ર અને કેતુ એકસાથે ગોચર કરશે. જેના કારણે સૌથી વધુ અસર કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને થશે.
और पढो »
પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે થશે તે નક્કી નથી.
और पढो »
Budget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણોમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજુ કર્યું. નાણામંત્રી તરીકે તેમણે સતત સાતમીવાર બજેટ રજુ કર્યું છે. બજેટમાં અલગ અલગ સેક્ટરો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.
और पढो »
રાશિફળ 23 જુલાઈ: આ રાશિવાળાને આજે અચાનક થઈ શકે છે છપ્પરફાડ ધનલાભ, બેંક બેલેન્સમાં થશે મોટો વધારો, વાંચો તમારું રાશિફળToday Horoscope: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
और पढो »
100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને બુધ ગ્રહ સ્થિત છે. આવામાં તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ખુબ જ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
और पढो »