Shukra Ketu Yuti: 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધીના સમયમાં કન્યા રાશિમાં શુક્ર અને કેતુ એકસાથે ગોચર કરશે. જેના કારણે સૌથી વધુ અસર કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને થશે.
Shukra Ketu Yuti : કન્યા રાશિ માં શુક્ર અને કેતુનું થશે મિલન, આ રાશિવાળા લોકોના જીવનમાં થશે મોટા ફેરફાર25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધીના સમયમાં કન્યા રાશિ માં શુક્ર અને કેતુ એકસાથે ગોચર કરશે. જેના કારણે સૌથી વધુ અસર કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને થશે.
જ્યોતિષશાસ્ત્રમાં બધા જ ગ્રહોનું વિશેષ મહત્વ છે. દરેક ગ્રહનો અલગ પ્રભાવ હોય છે જે રાશિ ચક્રને અસર કરે છે. જેમકે શુક્ર ગ્રહને પ્રેમ, સુખ, સૌંદર્ય, આકર્ષણ અને ભૌતિક સુવિધાનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરે તો એક રાશિમાં તે 28 દિવસ સુધી ગોચર કરે છે. રાશિચક્રમાં છાયા ગ્રહ રાહુ અને કેતુનું પણ વિશેષ મહત્વ છે. કેતુ 18 મહિના એક રાશિમાં ગોચર કરે છે અને ત્યાર પછી રાશિ પરિવર્તન કરે છે. જ્યારે આ ગ્રહ અન્ય ગ્રહ સાથે યુતિ સર્જે છે તો તેની અસર પણ બધી જ રાશિના લોકો પર પડે છે.
Shukra Ketu YutiAssistant TDO caught bribeશું તમે પણ તમારા બાળકની હાઈટ વધારવા માંગો છો? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયઅમદાવાદના સોની વેપારીઓમાં ભયનો માહોલ, 17-17 દિવસ બાદ પણ આ કેસમાં કોઈ અપડેટ નથી!ગુજરાતના ગરીબોને કોણ રાખી રહ્યું છે ભૂખ્યાં? જાણો કોણ મારે છે કોળિયા પર કટકીChandipura virus outbreak in Gujarat
Venus Ketu Yuti 2024 Venus Ketu Yuti Kanya Rashi Zodiac Sign Ketu In Astrology Venus In Astrology Astrology शुक्र केतु युति શુક્ર કેતુ યુતિ શુક્ર અને કેતુની કન્યા રાશિમાં યુતિ કન્યા રાશિ રાશિફળ જ્યોતિષશાસ્ત્ર Jyotish Prediction Rashifal Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rule Change: 1 ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો, બેન્કના અને સરકારી કામમાં ભરાશોRule Change From 1st August 2024 : દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો જોવા મળે છે. આ મહિનો પૂરો થવાને હવે 2 દિવસ બાકી છે. 1લી ઓગસ્ટથી ઘણા નિયમોમાં ફેરફાર થશે, જે ઘરના રસોડાથી લઈને દરેક વસ્તુને અસર કરશે.
और पढो »
Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે, કારર્કિદીમાં મળશે સફળતાઓShukra Gochar 2024: શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો ત્રણ રાશિના લોકોના જીવનમાં મહત્વના ફેરફાર જોવા મળશે. આ 3 રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી મેષ, તુલા અને કર્ક રાશિના લોકોનું સૂતું ભાગ્ય જાગી જશે.
और पढो »
Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »
રાશિફળ 30 જુલાઈ: ચાર રાશિના લોકોના આજે ધાર્યા કામ થશે, મેષ રાશિવાળા સાચવજોRashifal : ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
और पढो »
Shukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કમાણીમાં પણ વધારો થશે. આ પાંચ રાશિના લોકોની કમાણી એટલી વધારે થશે કે તેઓ બચત કરવામાં પણ સફળ રહેશે. શુક્રના પ્રભાવના કારણે આ પાંચ રાશિના લોકોનું દાંપત્યજીવન જીવન પણ મધુર બનશે.
और पढो »
108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
और पढो »